* " હું " *
કવિતા.......
હું લખું છું તેથી જીવતી છું,
શ્વાસ ના કોડિયામાં શબ્દો નો દીવો છું.
કોશીશ ના કરશો એને બુઝાવવાની,
કલમ થકી બનેલી એક મશાલ છું.
શબ્દો મારા હૂં ઉંડાળ થી લખુ છું,
કલમ ના ટીમે ટીપે છલકાઈ ગયુ.
શબ્દો ની કોઈ સીમ ઓ નથી હોતી,
હું કલમ થકી પ઼કાશ પાથરી રહી છું.
" ભાવના " આજ ના યુગનો આ માણસ,
કલમ થકી પણ માણસાઈ થી ભરેલો રહે........