English Quote in Blog by patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજ ઢળે ને તું યાદ આવે,
મન મારું ફરિયાદી બને.
મચી જાય છે તોફાન હૃદયમાં,
જ્યારે મળવાની ઈચ્છા બેબાકળી બને.
ઈચ્છાઓના મોજા ફરી વળે એવા કે,
હૃદયમાં સ્મરણ અને આકાંક્ષા ભેગા થનગને.
પછી મને લાગ્યા કરે કે ,
મારું મન તારું મુખ જોયા વિના નઈ માને.
હતો હું એકલો જ્યારે તું મારા સ્મરણમાં નહોતી,
પણ હવે તારા સ્મરણ ની હાજરી વિના મારુ મન નઈ માને.
મૃત્યુ કદાચ નજીક આવે તો,તું મને મળવા જરૂર આવજે,
નહીતર આ હૃદય ધબક્તું બંધ થયું હશે તો પણ આ માટી નું શબ તને જોયા વિના નઈ માને.

English Blog by patel : 111050975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now