" એવું લાગે છે સમાજના અમુક વડીલ લોકો પોતાની અથવા બીજાની ધાર્મિક બાબતો કે પ્રશ્નોનું જેટલી સહેલાઈથી નિરાકરણ લાવે છે તેટલું તે પોતાની કે બીજાની સામાજિક અને આર્થિક બાબતોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકતા નથી "

Be Happy Yaar

Gujarati Blog by Jignesh Ribadiya : 111049653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now