*સ્વામી વિવેકાનંદના ત્રણ એવા સૂત્રો, જે વાંચતા જ આપણા મનમાં પોઝિટિવિટી જન્મે છે!*

?? *જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.*

?? *જેટલો વધુ સંઘર્ષ હશે એટલી જ શાનદાર જીત પણ હશે.*

?? *પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે.*

Gujarati Blog by Bhavesh : 111049580
Bhavesh 8 year ago

abhar rohitbhai, piyuben, hari

હરિ... 8 year ago

wahh..@bhavu bhai....?

p 8 year ago

great bhavubhai hu to m pn sikhti j rav chhu ...

ધબકાર... 8 year ago

वाह...bhai वाह....જોરદાર ....

Ketan 8 year ago

હાહાહા....આવીજ જાવ દાદીમા...

Ravina 8 year ago

ભાભી એમને ભલે કાઢી મૂકે આપણે ટસ નું મસ નહિ થવાનું...

Ravina 8 year ago

ભલે ગોતે... આપણે તો હવે બીન બુલાયે મહેમાન ની જેમ માથે પડીશું... હાહા...

Ravina 8 year ago

આભાર કેતન....

Ketan 8 year ago

ભાવેશભાઈ હવે તમે છટકબારી ગોતો છો...હાહાહા

Bhavesh 8 year ago

e niyam chhej pelo sago te પાડોશી pan levamaj only kai devama nahi

Ketan 8 year ago

બોલવા નું ન હોઈ....દરવાજા ખુલ્લા જ છે...દાદી માટે...

Ketan 8 year ago

ભાવેશભાઈ...અભી આવશે તો તમને અડધું ઘર કામ કરવામાં મદદ કરશે..હાહાહા

Bhavesh 8 year ago

hu to je chhe e bolyo, pan tame dadi ne ek var pan bolya kai vandho nahi dadi hu chhune avi jav

Ravina 8 year ago

બોલો પાડોશી બન્યા પેલા ભાગી જવું છે... તો નો કરતા હોય તો મોટી મોટી વાતો...પેલો સગો તે પાડોશી ને બધું.....

Ketan 8 year ago

હાહાહા....ભાવેશભાઈ તો ભાગવા ની વાત કરે છે...

Bhavesh 8 year ago

tu pan avi jajae abhi , etle hu rajkot vahela muki gamde pachho jato rahu

Abhi 8 year ago

hahahahaha @Dadiiii hu chu ne yar mane bhuli gya..??

Ravina 8 year ago

વાહ હવે તો રાજકોટ જ બદલી કરાવી છે કેતન ના ઘરે જમવાનું ને ભાવેશ ના ઘરે રહેવાનું... અમે બે જ વ્યક્તિ છીએ કોઈ ને ભારે નહિ પડીએ.. દૂધ માં સાકર ભળે એમ ભળી જશુ....

Abhi 8 year ago

Hahahaha @Bhavubhaiii ?

Bhavesh 8 year ago

theli saman nahi ,ખાલી theli bolo e pan bije badli thay to bhari java

Bhavesh 8 year ago

tamaru kai pan pachavva danddhari jevu પાચન તંત્ર joi etle nahi avu ketanbhai chinta karoma

Abhi 8 year ago

એક રીતે જોવા જવ તો આપડું તો ગોકુલધામ સોસાયટી જ છે.. હોં.. ??

Abhi 8 year ago

Hahahahaha @Dadiiiii sixerrr Ball j nai dekhatoo ???

Ravina 8 year ago

હવે રાજકોટ બદલી થાય તો તમારી બાજુ માં જ રહેવા આવું છે ઘરે થી એક થેલી સમાન જ લાવીશ... બાકી તો તમે છો જ પેલા સગા..હાહા...

Abhi 8 year ago

are ha ato hu bhuli j gyo to @Shefudii ?

Ketan 8 year ago

રાજકોટ માં હું છું...પણ માંગવા નો આવતા ભાવેશભાઈ...હાહાહા

Shefali 8 year ago

કેતન ને મગજ નથી એટલે કંઇ પણ બોલે મન માં nai લેવાનું @ અભી

Abhi 8 year ago

hahahahaha @Bhavubhaii

Bhavesh 8 year ago

saru chhe ravina tame rajkot ma padiso nathi

Abhi 8 year ago

A @Ketan tame Mar khvdavsho leva deva vgr

Ravina 8 year ago

ડોલ ડબલા બાબલા એ ના મંગાય...

Abhi 8 year ago

@Dadiii aama baki shu rahyu a to ko jara ??

Ketan 8 year ago

અભી...સેલ્ફીજી ને તું ચાવી વાળું રમકડું સમજતો લાગેછે..હાહાહા

Shefali 8 year ago

jigri બધા tari જેમ બાજુ વાળા ના dol dabla ના માંગે

Ravina 8 year ago

તો શું ભાવેશ ડોલ માંગવા જવાય! હદ છે સગા થયા એટલે ગુનો કર્યો! હા કયારેક ધોકો માંગી અવાય... સાવેણી લઇ અવાય... સુપડી તૂટી જાય તો એમની વપરાય... કચરો એમની ટોપલી માં નખાય... પણ કઈ બધું એમનું ના વપરાય... એ વાત ખોટી...

Bhavesh 8 year ago

tamare dol dabla na levay hoy to jigari em kaheta hata soray ni bottle ape tamne??

Abhi 8 year ago

Aa @Ketan jov shu bole che @Shefudii

Bhavesh 8 year ago

ha to pelo sago પાડોશીj hoy

Abhi 8 year ago

hahahaha @Ketan ??

Shefali 8 year ago

hash...ખમણી pati..હવે બોલો શું kehtaa હતા

Ketan 8 year ago

દાદી.....સેલ્ફીજી ને છાપ જેવું કંઈ નય હો....એતો ગમે તેની પાસે માંગી લ્યે....હાહાહા

Abhi 8 year ago

hahahaha @Ketan sixerrr ???

Abhi 8 year ago

Hahahaha @Bhavubhaiiii Aa mane km avu lage k tame tamaro anubhav vyakt karo cho.. ???

Ketan 8 year ago

ભાવેશભાઈ તમને સવારમાં ટાકા માં ઉતાર્યા લાગે...ભાભી એ...હાહાહા

Bhavesh 8 year ago

ketanbhai taka ma pade ne dadi body spray ni bottle khali kari tema pani bhare ne pachhi thus thus thus nahi le

Ravina 8 year ago

હા એને ડોલ વ્યવહાર કેવાય...જેમ વાટકી વ્યવહાર હોય ને એમ.. પણ નવુ ઘર લો તો એક ડોલ વસાવી લેવાય... આમા શુ છાપ ખરાબ પડે! જતા વેંત માંગવા જાવ તો....

Bhavesh 8 year ago

a dadi potra na mat kem alag

Bhavesh 8 year ago

hmm ketanbhai ni jem sidhu taka ma nahva paday, su idea ape ketanbhai

Bhavesh 8 year ago

dol dabla pan baju valana???

Ketan 8 year ago

દાદી ડોલ નાની પળે...એટલે..હાહાહા

Abhi 8 year ago

Hahahahaha @Ketan sav aavu kevanu.??

Ketan 8 year ago

અભી...તારે તો બોમ છે બોમ...હાહાહા

Abhi 8 year ago

@કેટન હું તો શ્યોર જ છું હો.. ??

Abhi 8 year ago

Hi hahahahaha @Dadiii

Ketan 8 year ago

હાહાહા...સેલ્ફીજી પાક્કું મગજ છે ને...કોઈ કન્ફ્યુઝન તો નથી ને...

Ravina 8 year ago

કેમ ડોલ ડબલા ના લેવાય! નવા ઘર માં કઈ બાજુ વાળા ની ડોલ માંગવા ના જવાય... કંજૂસ લઈ લેજે હો....

Abhi 8 year ago

hahahaha @Shefudii atle k @Ketan ne magaj nathi em..??

Shefali 8 year ago

કેતન અમારે તો મગજ છે...kadhi ane basudi no fer khabar pde...taklif to tmne that

Abhi 8 year ago

@કેતન.. પોતાના અનુભવ બીજા પર ના થોપશોજી.. ??

Shefali 8 year ago

જીગરી...સાવ આવું...handicraft to lkhie...dol dabla ???

Bhavesh 8 year ago

jo બોલ્યા have sachu ketanbhai ravina have joyu ne tame basundi samji પીધું e su hatu

Ketan 8 year ago

હાહાહા...દાદીમા..આ બધાય...કઢી ને બાસુંદી નું નામ આપીને પી જાય...

Ravina 8 year ago

હાહા... ખાખરા ની ખિસકોલી સાકર નો સ્વાદ શુ જાણે!

Bhavesh 8 year ago

ekdum sachu bolya ketanbhai tame, tamaru pachavva special પાચન તંત્ર joy

Ketan 8 year ago

દાદીમા આ બધાય ને સારું ખાવાનું નો પચે...હાહાહા

Ravina 8 year ago

જીગરી તું નવા ઘર માટે ડોલ ડબલા લેવા જાતો....

Bhavesh 8 year ago

ha bhai ketan hotel kyathi jova male duniyani badhi hotelo tame dadi potra e tamara name kari pachhi jovanu manj nathi thatu

Shefali 8 year ago

haha ACP@ Ketan hu badhe Jami chu etle j kahu chu ke ધર્મશાળા ના ટિફિન લાવો છો તમે

Ravina 8 year ago

કોઈ મને સમજાવશે આ કેતન લાવે ને હું ખાવ છું એમાં બળતરા તમને બધા ને કેમ થાય છે! કે અચ્છા હું રોજ નવું નવું ખાવ ને તમને બધા ને ખીચડી મળે છે એટલે...

Bhavesh 8 year ago

ketanbhai kalthi dadi ni dish ma singola pan mukjo etle najar na lage

Ketan 8 year ago

સેલ્ફીજી...તમે હોટલ જોઈ નથી લાગતી...હાહાહા...ધર્મશાળા માં જ ખાધું લાગે...

Shefali 8 year ago

નજર નથી લગાવતા ખાલી સાચી વાત રજૂ કરી ...જીગરી

Ravina 8 year ago

જો બધા મારા ખાવા ના ને નજર લગાવો છો ને રખે ને મને પેટ માં દુખ્યું તો તમે બધા જશો હોલસેલ ના ભાવ માં પેલા જ કહી દવ... બાબલા તું મારી નજરે ના ચડતો... કેમ કે મારી પાસે બીજો બાબલો ready છે ધ્યાન રાખજે....

Abhi 8 year ago

Hahahahaha @Shefudii ??

Bhavesh 8 year ago

na na mafat nai ho eto najar same chhe abhi, akhi duniya thi dushmani vahori lidhi e ochhi kimat thodi kahevay

Ketan 8 year ago

હા હો...અભી

Shefali 8 year ago

ha to AA Ketan ધરમશાળા માં થી ખાવાનું લઈ આવે એટલે જીગરી ખાધે રાખે...પછી ઊંઘ જ આવે ને

Ketan 8 year ago

ભાવેશભાઈ ને તો અભી સાચવી લેશે..હાહાહા

Abhi 8 year ago

ટો ટમેં બીજી છો @કે.. ટ.. ન.. ??

Ketan 8 year ago

દાદી તમે ઊંઘી જાવ ભાવેશભાઈ ભાઈ તો નવરા છે...હાહાહા

Bhavesh 8 year ago

jyare puchho tyare ekj bole hamna jami

Abhi 8 year ago

@ભાવુંભાઈઈ મફત કા ચંદન ઘસબે લાલા એવું જ હોય.. ???

Shefali 8 year ago

jigri unghi ja to...

Bhavesh 8 year ago

??? abhi my dear for u

Shefali 8 year ago

pehla puchyu Ketan...?

Bhavesh 8 year ago

ketanbhai e hotel chalu kari etle kha kha j karvanu sav avu??

Ketan 8 year ago

સેલ્ફીજી...તો એવું પેલા કેવાય ને..હાહાહા

Abhi 8 year ago

A @bhavubhaii Tamari Gift

Ketan 8 year ago

હાહાહા....ભાવેશભાઈ...ઉભા હાંઢિયા જેવા હોય એને નાના જીવ નો કેવાય...

Ravina 8 year ago

કેતન જરા આમને કહી દેશો કે હું જરાય મગજમારી કરવાના મૂડ માં નથી.. મેં હમણાં જ ખાધું છે તો હવે ઊંઘ આવે છે....

Shefali 8 year ago

hahaha ACP sixer...

Bhavesh 8 year ago

vah ketanbhai am khule am mane nano jiv ne dadi ne અત્યાચારી samjava બદલ abhar

Shefali 8 year ago

આ ડોગ ને જ નથી javu મારી પાસે થી...huh khabar na hoy to loko ne આમ bhadkavo nai

Bhavesh 8 year ago

abhar ketanbhai, abhi

Abhi 8 year ago

સત્યવચન @ભાવુંભાઈઈ

Ketan 8 year ago

દાદીમા...આ ડેંજર માણસો નો આ વાંધો....નાના જીવ ઉપર અત્યાચાર કર્યે જ રાખે....ખબર નય સુ મજા આવતી હશે...

Ravina 8 year ago

હાહા... કેતન...

Ketan 8 year ago

એ બધી વાત પછી...પેલા તો આ dp માં છેલ્લા 15 20 દી થયા ડોગી ને પકડી રાખ્યું છે એને હવે આઝાદ કરો...તો સારું...બિચાળા ને..

Shefali 8 year ago

@કેતન ...આ જ્ઞાન તમારા માટે છે

Ketan 8 year ago

वाह भावेश भाई...हवे ज्ञान आव्यू

Bhavesh 8 year ago

abhar shefalji,tiya

Tiya 8 year ago

wah bhaveshbhai ....

Shefali 8 year ago

વાહ @ સાચી વાત

Bhavesh 8 year ago

abhar ap sarveno

Ravina 8 year ago

સત્ય

HINA DASA 8 year ago

અતિ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now