ન બોલે તેને બોલાવજો
જે ન આવે તેને ઘેર જજો.
જે રિસાય તેને. રીઝવજો
ને બઘું તેમના ભલાને સારું નહીં
પણ તમારા ભલા માટે કરજો
જગત લેણદર છે
આપણે તેના કરાજ દારો છીએ ...(મોહનદાસ કરમચંદ ગાંધી )

Gujarati Blog by Chirag Vora : 111049566

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now