*अगर कोई लड़की आपके मैसेज का reply ना करे तो जरूरी नहीं की वो busy हो*

*हो सकता है बेचारी बरतन माँज रही हो*

✋????

Gujarati Jokes by Ketan : 111048828
હરિ... 8 year ago

oho...saras....born vita માંથી કેક બનાવી તમે તો.....આભાર હો...

Ketan 8 year ago

હાહાહા...

... 8 year ago

ઓહહહ..?

Ketan 8 year ago

જોયું....કેવું તત્વ જ્ઞાન આવી ગ્યું....છોકરાવ માંથી કૈક ને કૈક શીખવા મલેજ...હાહાહાહ

... 8 year ago

એના કરતાં તો જાતે કરી લેવું સારું..ખોટો તમને કષ્ટ ના અપાય ને?

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ..

Ketan 8 year ago

હા તો લાઈનેતો આવે છે ને એ જોવાનું હોઈ....હાહાહા

... 8 year ago

200 રૂપિયા માંથી 100 નો તો માંડ આઇસક્રીમ લઈ આવે & અડધા ખાઈ જાય એવા કામ શું કામના..

Ketan 8 year ago

રોહિતભાઈ...જય શ્રીકૃષ્ણ

Ketan 8 year ago

અંકિટાજી....કોણે કીધું બોય કામચોર હોઈ...મોકલજો ક્યારેક 200 રુ દયને આઈસ્ક્રીમ લેવા નો લઇ આવે તો કેજો...

Ketan 8 year ago

ના હો આ કેક અમારા ગયઢાબા નો બર્થડે છે....એના માટે છે...

... 8 year ago

બોય કામચોર હોય છે તો વાસણ ના જ ધોવે ને!

Ravina 8 year ago

કેતન આ કેક મારા માટે છે કે શું?

Ketan 8 year ago

ના હો અંકિટાજી...બોય વાસણ ન ધોવે..હાહાહા

Ketan 8 year ago

હા કાઈ ખોટું નથી....એટલેજ કીધું ને કે ત્યાં સુધી રાહ જોવી ...હાહાહા

... 8 year ago

same boy mate pn aa lagu pde ne?

Ravina 8 year ago

વાસણ ઘસવા કઈ ખોટું છે! એઠા વાસણ માં થોડી ખવાય!કઈ પણ કેતનયા...હાહા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now