* નિસ્વાર્થ*
નિસ્વાર્થ એની આ લાગણી જોઈ,
વર્ષો બાદ ફરી એ બીજ
અંકુરિત થયું...!!!
સ્વાર્થ ભરી આ દુનિયામાં,
એની પાછળ દિલ એમજ
ખોવાતું ગયું...!!!
ફરી કૂંપળ ફૂટી, ફરી પુષ્પ ખીલ્યા...
અને એમ જ જીવન
મહેકતું થયું...!!!
જાણે એના જીવનમાં
જીવંતતા આવી, અને જીવન ફરી
ધબકતું થયું...!!!
ગુજરાતી રસધારા ગ્રૂપ મા આ રચના શોર્ટ એન્ડ સ્વીટ વિભાગમાં બીજા નંબર ની વિજેતા રહી એ માટે ગુજરાતી રસધારા પરિવાર નો ખુબ ખુબ આભાર...!!!
એ સાથે આ MB પરિવાર સાથે રહીને જ હું રચનાઓ બનાવવા આટલી સહજ બની એ બદલ આપનો પણ આભાર...!!!