ગયેલી પળ, આવનારી પળ
એમાં પડવું નથી,
મારે તો આ પળમાં જ જીવી
જાણવું છે..!!
સુખ આવશે, દુખ જશે એવું કાંઈ
વિચારવું નથી,
મારે તો આ પળમાં જ જીવી
જાણવું છે..!!
શું થયું ? શું થશે ? એ મારે
જાણવું જ નથી,
મારે તો આ પળમાં જ જીવી
જાણવું છે..!!
મૃત્યુ આવશે, જીવન જશે એ
જોવું જ નથી,
મારે તો આ પળમાં જ જીવી
જાણવું છે..!!
#sweetbeatfrdzzzzz