હાથ નો ઉપયોગ જ્યાં ના થાય  ત્યાં ,
આંખથી લડવું કશું ખોટું નથી .

જામ પીને ભટકતા ફર્યા કરી ,
રાત દી સડવું કશું ખોટું નથી .

જિંદગી ભર છુપાવી 
પેટ નું ચડવું કશું ખોટું નથી . 

 

English Shayri by Dr Darshita Babubhai Shah : 111048692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now