માળી કહે માલણને...

સાંભળ એ માલણ,ગોતી દે એવું ફુલ તું;
જે તારા ચહેરાની જેમ કરમાય નહી. !!
માલણ પણ નિકળી ગજજબની !!
કરમાયના કદી ફૂલડા; એવો બગીચો છે અહીં પાસમાં,
હંમેશા ખીલતા ને મહેકતા;મે ફૂલડા જોયા છે *નિશાળમાં* !!!!
I Wait For Open My School...

Gujarati Shayri by Manish Patel : 111048348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now