Gujarati Quote in Jokes by Nirav Patel SHYAM

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેં એક જ્યોતિષને મારો હાથ બતાવ્યો..

અને મેં કહ્યું : "હું મહેનત કરું છું છતાં સફળતા કેમ નથી મળતી ?"

જ્યોતિષે કહ્યું :"તારા જીવનમાં એક સ્ત્રીની ખોટ છે. લગન કરી લે એટલે સફળતા તારા હાથમાં હશે..."

માની જા કેપટન હવે ?????

Gujarati Jokes by Nirav Patel SHYAM : 111048337
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now