The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઉચ્ચારણ થી બદલાઈ જાય એવો સંબંધ શું કામનો, લાગણીઓ થી જ પરખાય એવો સંબંધ આપણો...!!! #sweetbeatfrdzzzzz
બરાબર...
6 પાર્ટ સુધી જ વાંચી જ.... હવે આખી કમ્પ્લેટ થાય પછી વાંચીસ.....
@seem...અનંત દિશા વાંચો છો કે નહીં ??
એક છીએ તો આ વાત શાને..!!?? આ જુદા થવાનો વિષાદ શાને..!!??
લાગ્યું મનેય કે મળી ગઈ મને દિશા વિહીન ને અનંત દિશા આજ.... એક જ છીએ હવે એક જ.....
આ એકમેકને વરવાનું વળી શું..!!?? મને તો લાગે આ એકમેકના જ થઈ જઈશું...જાણે એક બની જઈશું...
આંખ ઈશારે સમજી જાય એ ભાવ મને ગમે... કે તું તું છે કે તમે..... હશે ભવોભવનો સાથ તો આ અનોખા ભાવ થકી તો વરી ને જ રહીશું એકમેકને....
વાહ....osm...@seem...હું કહું આ તમે, તું કરી શું કરશું...જો મનમાં જ ના આવે ભાવ તો આ શબ્દોને વરી શું કરશું...!!??
ખુબ ખુબ આભાર...@harita....@seem...
તમે માંથી તું થતા ક્યારેક લાગે પળ તો ક્યારેક સદીઓ.... પ્રેમ થતા ક્યારેક લાગે પળ તો ક્યારેક પ્રેમ મળતા લાગે સદીઓ.... પણ મારી ને તારી.... લાગણીઓ સદીઓ સુધી આમજ બની રહેશે નિઃસ્વાર્થ ને વ્હાલભરી.....
wahh..@bhai...mastn 6e...
આભાર...ભાઈ...જય ભોળાનાથ
મસ્ત સંબધ હો બાકી ...
ખુબ સાચી વાત છે...@ બીજા માટે તો લાગણી એ પાગલપન છે, પણ મારા માટે લાગણીજ જીવન અને અંત છે...
ખુબ ખુબ આભાર...@ketan...@tiya...@maylu...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..
srs...
wah ...
ખૂબ સરસ
@લાગણી સમજવી ક્યા બધાના બસ ની વાત છે ...એતો ખાસ નસીબ ની વાત છે...
વાહ...osm...@shefali... આ વાત તો બધા સમજે તો ના રહે ઉચ્ચારણ નો મોહ, પણ બધાને તો જોઈએ આ સંસારમાં માત્ર શબ્દો સાથે ઉચ્ચારણ નો મોહ...એટલેજ કદાચ લાગણીઓ બધાને ના સમજાય...
@ લાગણી ની ભીનાશ જ છે જે સબંધ ને સાચવી જાય છે...બાકી કાળો કહો કે કાનો, કૃષ્ણ ને ક્યા ફેર પડે જ છે...?
ખુબ ખુબ આભાર....@shefali...@bhaveshbhai...
??
વાહ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser