English Quote in Story by Deny..

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને હવે ઘણી ચિંતા થવા લાગી... ગમે તે રીતે વહેલી તકે અમારે મેરેજ કરવા પડે એમ જ હતા.. એક સાઇડ એવુ ફિલ થતુ હતુ કે હુ સાચુ નથી કરતો ણ એક સાઇડ એની ચિંતા પણ ઘણી થતી હતી એટલે મને બધુ સાચુ જ લાગતુ હતુ....

હવે છેલ્લે એક દિવસ નક્કી કરીને અમે લગ્ન કરી લીધા.... બંન્ને ઘણા ખુશ હતા પણ મારી ખુશી તો હજી પણ માતાપિતા મનાવિને જ આવવાની હતી... લગ્ન પછી લગભગ 15 થી 20  જ દિવસ માં એનુ ભણવાનું બંધ કરાવી દિધુ..

પછીબસ ફક્ત ફોન પર જ વાત થતી.... દરરોજ મને કહેતી કે કઇક કરો ને કે મને કોલેજ આવવા દે... પણ એમાં હુ પણ શુ કરી શકવાનો હતો...પણ તે છતા મે એને એવુ કિધુ કે આવુ કર તો કદાચ માની જાય..

એને કોલેજ પુરી કરવી હતી..મારા ખ્યાલ મુજબ લગભગ 3 મહિના એ ઘરે રહી હતી... કારણકે એને 4 કે 5 મહિના સુધી કોલેજ માથી પણ ડિટેઈન કરી હતી. પણ પછી ભગવાન ની મહેરબાની થી એના ઘરે થી કોલેજ જવાનુ હા કિધુ.... હવે એનુ છેલ્લૂ સેમેસ્ટર પણ પતી ગયુ...

પણ મળવા માટે આવતી હતી..હવે આગળ ભણવાની એને ઇચ્છા પણ થઇ.. એને ડિ.એમ.એલ.ટી માં એની કોલેજ નજીક જ એડમીશન મળી ગયુ...

મિત્રો આ જે એડમીશ મળ્યૂ ને એનાથી હુ બઉ જ ખુશ હતો.. મને એના પ્રોગ્રેસ થી ખુબ જ ખુશી થતી... કોઈ દિવસ મને અંદરથી એવુ નતુ થતુ કે આ મારાથી આગળ છે.... પણ એ પણ મને એટલુ જ માન આપતી હતી.. અને હમણા પણ આપે છે.


મિત્રો અંદર થી એમ થાય કે એવુ તો મે એના માટે શુ કરી નાખ્યુ જે આટલુ બધુ માને છે..

હવે મિત્રો એ એના ક્લાસ માં થોડિ વ્યસ્ત થઇ ગઈ... પણ ખબર નઇ એ એનાં જે જુના મિત્રો હતા એ લોકોને હવે ઇગ્નોર કરવા લાગી... એનામાં થોડો તો ઈગો આવિ ગયો...

પણ મારા સાથે એ હજી પણ સારી રીતેજ રહેતી હતી પણ ખબર નઇ હવે એ એમ કહ્યા કરતી કે મેરેજ આપડે હમણા કરવાના ન હત.. એની આ વાત થી મને અંદરથી દુઃખ થતુ હતુ... કારણ કે એના કહેવા પર અને એને ખુશ રાખવા માટે જ મે એના સાથે મેરેજ કર્યા હતા..

પણ હુ એ વસ્તુ ને મન પર લેતો ન હતો.... મને મારી પાર્ટનર અને મારા પ્રેમ પર પુરો ભરોસો હતો. કોઇ એના વિશે એક શબ્દ પણ બોલે તો મરાથી સહન થતુ ન હતુ..

મિત્રો હવે એના આ ક્લાસીસ મારી જીંદગીમાં એટલુ મોટુ વાવાઝોડુ લઈને આવી હતી કે જે મે સપના માં પણ વિચાર કર્યો ન હતો..

આગળનુ આવતી કાલે.... ???

English Story by Deny.. : 111047954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now