The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
The touch of a pure heart is the cleanest -Deny..
કુદરત👌👌👌✔️✔️
તારા ગયા પછી હજી પણ બધા મને એમ કહે છે કે એ છોકરી જોડે હવે મેરેજ ક્યારે કરવાનો?? તુ ટેન્શન ન લેતી તારો આમા કઈ જ વાંક ન હતો... બસ બધુ કુદરતે જે લખ્યુ હતુ એ જ થયુ. વાંક મારો હતો કે હુ ફેમીલી સાથે ફરવા ગયો તને એકલી મુકીને... વાંક મારો હતો કે તને મારી જવાબદારી માની ને બેઠો હતો.. વાક મારો હતો કે તને બઉ જ બધા પ્રોમીસીઝ કરી બેઠો હતો.. છેલ્લે પણ વાંક મારો જ નીકળ્યો કે તુ કોઈ છોકરી ની લાઈફ બગાડે છે એને છોડીને.. તારા જ કોઈ નજીક ના વ્યક્તિ એ કીધુ મને આ વસ્તુ... શુ કરુ હવે??
બસ હવે હુ એને છેલ્લી વાર ના પાડિને ત્યાથી જતો રહ્યો... હૂ શુ કામ કોઈ જોડે જબરદસ્તી રિલેશન રાખી શકુ... હુ ઘરે ગયો જતા જતા બધા જ અત્યાર સુધી ના દિવસૈ યાદ કરીને રડતો પણ હતો.. ઘરે જઈને બેડ પર બેઠો... મમ્મીએ જમવા માંટે બોલાવ્યો પણ ન જમ્યો... રાત્રે ભાઈના કેહવા મુજબ પાપા ને બહાર રોડ પર બોલાવ્યા અને બધુ જ કહી દિધુ... મિત્રો પાપા એ આટલુ બધુ કર્યું તો પણ શુ કિધુ ખબર છે!!! આટલુ બધુ એકલા એ કેમ સહન કર્યું અને અંતે તને મલ્યુ શુ?? બસ ત્યાર થી મે પાપા પાસે મેરેજ કરિ લિધા હતા એની માફી માંગી લીધી.. પણ હજી સુધી રિલેશન રાખ્યુ હતુ એની માફી નથી માગી અને માગુ પણ નઈ... કારણ કે કોઈ એક છોકરી ને દુનીયાની બધી જ ખુશી આપવાની કોશીશ કરવી એ ખોટુ કામ ન હતુ... અત્યારે પણ કોઇ મિત્ર નો એની પાર્ટનર સાથે ઝઘડો થાય છે તો એને સમજાવવા માટે મને કહે છે.. એટલુ જ નહી પણ એ છોકરી જે મને છોડીને જતી રહી એની બહેન મને સગો ભાઈ માને છે... મિત્રો સંબધ માં વિશ્વાસ ન હોય તો એ કામનો નથી હોતો.. એની બહેન ને વિશ્વાસ હતો કે મારી બહેન આ છોકરા સાથે ખુશ રહેશે.. બીજા દિવસે મમ્મી ને મે એમ કિધુ કે મમ્મી હવે મે અંકિતાને છોડી દિધી છે... મમ્મી રડવા લાગી... એનુ એક કારણ કે એ છે કે હજી પણ મમ્મી એ છોકરીની ઈજ્જત કરે છે.. એ છોકરી માટે મારી ફેમીલી માં બધા જ પ્રાર્થના કરે છે કે એને યોગ્ય પાર્ટનર મળે.. મીત્રો મારી ફેમીલીમાં બધા ને મે એમ કહીને સમજાવ્યા છે કે એ છોકરી એ મને એમ કિધુ કે તમે તમારા મમ્મી પાપા થી અલગ થશો તો મને ખુશ નઈ રાખી શકો અને જાતે પણ નઈ રહી શકો... પ્રેમ તો દુર રહીને પણ થશે પણ એના માટે માં બાપ ને દુર ન કરાય... બસ આવુ બધુ મે કહ્યૂ છે... જો સાચુ કીધુ હોત તો ખબર નઈ શુ થાત.. મે એ છોકરીને છેલ્લા દિવસે એમ પણ કિધુ હતુ કે એક દિવસ એવો આવશે કે તારા પાસે બધુ જ હશે પણ સાચો પ્રેમ નઈ હોય અને તુ મારા પાસે આવશે પણ હૂ નઈ મળુ.. એ દિવસ પણ હવે આવશે... જલ્દિ થી આવશે... પણ જાન બઉ જ મીસ કરુ છુ તને... પણ હવે તને પ્રેમ નઈ કરુ... એના માટે માફ કરી દેજે.. આગળનુ આવતી કાલે.... ???
મિત્રો દુનીયા માં સ્પેશીયલ જેવુ કઈ હોય છે કે નથી હોતુ??
ત્યાર બાદ અમે રિલેશન તો ચાલુ રાખ્યુ પણ પહેલા જેવો લવ તો જતો જ રહ્યો હતો.. બસ હવે દરરોજ ઝઘડા થતા હતા... હવે એક દિવસ મને મારા એક મિત્ર એ એમ કહ્યુ કે એ કોઈ જોડે ગાર્ડન મા બેઠિ છે.. મને એમ લાગ્યુ કે એ જે છોકરાને પસંદ કરતી હતી એ છોકરા જોડે જ બેઠિ હશે.. મે એને કહ્યુ કે તુ ધ્યાન રાખજે... પછી થોડી વાર માં એ ત્યાથી નીકળી ગઇ.. આજ સુધી આ ઘટના બની ત્યાર પછી પણ મે કોઇ દિવસ એના પર શક કર્યો ન હતો પણ એ કરતી જ એવુ હતી કે હવેમને એના પર શક ગયો.. હવે એણે મારા પાસે ફેસબુક ની આઇ ડિ બનાવડાવી હતી.. મે હવે એ આઇ ડિ ખોલવાનો વિચાર કર્યો... જેવી આઇ ડિ ખોલી એવો જ પાસવર્ડ ખોટો બતાવ્યો... હવે મને વધારે શંકા ગઈ કે નક્કી કઈ લોચો છે.. પછી મે જાતે પાસવર્ડ બદલીને એનુ આઇ ડિ ખોલ્યુ... મિત્રો આઇ ડિ ખોલીને મેસેજીસ જોયા ને મારા હોશ ઉડિ ગયા.. એ છોકરી ને પેલો છોકરો છોડિને જતો રહ્યો હતો તો એને હવે કોઇ બીજા સાથે રિલેશન ચાલુ કરી દિધુ હતુ.. મિત્રો મારા સાથે તો ખાલી ટાઈમ પાસ જ કરતી હતી ને... અને એ છોકરા સાથે પણ એ જ વસ્તુ થઈ રહી હશે.. પણ મને ખબર હતી કે એ છોકરો પણ એના સાથે ટાઈમ પાસ જ કરતૈ હતો.. કારણ કે એ જે છોકરા જોડે વાત કરતી હતી એને અમારા રિલેશન વિશે ખબર હતી.. મારા પાસે બધા જ સબુત આવી ગયા હતા.. મને ખબર હતી કે એ બધુ ડિલીટ કરતી જશે.. એટલે બધી જ વસ્તુ ના સ્ક્રીન શોટ લઈ લિધા હતા... હવે હુ બિમાર પણ પડી ગયો હ. બસ એક જ વિચાર આલતો હતો કે જેના માટે બધુ છોડ્યુ એને ટાઈમપાસ કરવા માટે મને છોડી દિધો.. એણે મને પહેલા છોડ્યો હોત તો દુ:ખ ન થાત આટલુ.. પણ રિલેશન એકદમ છેલ્લા સમય માં તોડી નાખ્યુ.. પણ એ હજી પણ માનવા તૈયાર જ ન હતી કે એ ખોટી છે... પછી બીજા દિવસે સવારે મે એને પુછ્યુ કે આખો દિવસ શુ પેલા છોકરા જોડે વાત કર્યા કરે છે...તો મને સામે શુ કહ્યુ ખબર.... એમ કહ્યુ કે એ બીચારાને ટાઈમ જ નથી મળતો તો એના સાથે વાત કરવાનો કોઈ સવખલ પેદા નઈ થતો.. પછી મે એને બધા સ્ક્રીન શોટ બતાવ્યા તો થોડા સમય માટે ચુપ થઈ ગઈ પણ તો પણ પછી એમ બોલી કે તમારુ હવે ચેકિંગ કરવાનુ ચાલુ થઇ ગયુ.. બસ હુ તે સમયે જ તુટી ગયો... એ છોકરી એમ ઇચ્છતી હતી કે હુ સામેથી એને ના કહી દઉ તો એનો વાંક ન નીકળે... એણે મને એમ એક વાર પણ કઈ દિધુ હોત ને કે મારે હવે તમારા જોડે રિલેશન નથી રાખવુ તો હુ ચાલ્યો જાત... પણ ત્યાર પછી તો એને સરમ તો મુકી જ દિધી હતી...કોઈ દિવસ મારા પાસે સામેથી કઈ માંગતી ન હતી પણ. હવે બધી વસ્તુ ની મોઢા પર માંગણી કરતી થઈ ગઈ હતી.. એનો મને કઈ વાધો ન હતો.. પણ એનો આ બદલાવ મારા માટે બઉ જ મોટી સજા બની ગયો હતો.. આગળનુ આવતી કાલે.... ???
Missing you so much.... Ben mari badhi j vastu ma ek tu e j mne support karyu htu... Ane hwe tu j mne eklo muki ne jti rai.... Kemm god aavu kryu?? Rip????????
Really very miss you sisu.... God mari ben ne tme lai to lidhi but ene sachvjo plz.. Mara dil no tukdo jto rhyo mara pase thi... Bhgvaan tari aatma ne shanti aape... RIP.. ??????
Maro ans. To "No" 6e. Tmaru su kehvu 6e??
હવે થોડિ વાર બધુ વિચાર્યા પછી ગમે તેમ કરીને ધરે જતો રહ્યો... ઘરે કોઈ જોડે વાત નઈ કરી.. આખો દિલસ બસ એના ફોન ની રાહ જોતો રહ્યો... પણ ન આવ્યો એનો ફોન... બીજા દિવસે સવારે એનો ફોન આવ્યો કે હુ તાપી નદિનાં બ્રીજ પાસે છૂ અને મને એ છોકરાએ ના પાડિ દિધી.. જો એ મને નઈ મલે તો હુ કુદી જઈશ.. આવુ સાંભળીને ફફરી ટેન્શન આવી ગયુ. ફટાફટ મે એ છોકરાને ફોધ કર્યો અને બધુ કહ્યુ.. છોકરો એમ બોલ્યો કે એને જે કરવુ હોય એ.. આજ પછી મને ફોન ન કરતા.. એના મોઢેથી આવુ સાંભળી ને મને ગુસ્સો આવી ગયો... હૂ એને ગમેતેમ બોલવા લાગ્યો પછી છેલ્લે એ છોકરાએ ફોન મુક્યો અને એ છોકરી પાસે ગયો... છોકરાએ અને એના બીજા મિત્રોએ થઇને એ છોકરીને ઘણી સમજાવી હશે.. પછી થોડિ વાર રહીને એ છોકરીનો ફોન આવ્યો અને એમ બોલી કે છોકરાએ નાજ પાડિ દિધી.. એહવે એક મિત્ર તરીકે રહેશે... છેલ્લે એ એમ બોલી કે તમારા કારણે મારા પાસેથી આ છોકરો જતો રહ્યો પણ મારા બિજા મિત્રો ને પણ મારા પર હવે વિશ્વાસ નથી રહ્યો... એણે મને એમ કહ્યુ કે મને મારા બધા મિત્રો પાછા અપાવી દેશોતો હુ તમારા સાથે રિલેશન ચાલુ રાખીશ.. મને ખબર પડી ગઈ હતી કે આ વસ્તુ હવે લાઃબા સમય સુધી ટકી નઈ શકે પણ મે એને હા પાડી દિધી... મગજ માં હવે ટેન્શન હતુ એ જતુ કર્યુ.. હવે બીજા દિવસે હુ એને મળવા ગયો તો પહેલા ની જેમ જ મળ્યા... હુ બધુ ભુલી ગયો હતો.. પણ એ ભુલી શકતી ન હતી.. થોડિ વાર થઇને એ એમ બોલી કે આપડે અત્યારે ડાઇવોર્સ લઈ લેવા જોઇએ... હવે ફરી મારી બોલતી બંધ થઈ ગઈ.. એણે એમ કહ્યૂ કે મેરેજ જલ્દિ કરી લિધા છે... હમણા ડાઇવોર્સ લઇને પછી તમે થોડા સેટ થાઓ પછી મેરેજ કરશુ..એ છોકરી એ તો ભુલી જ ગઈ હતી કે મેરેજ ઉતાવળમાં એના કહેવા પર જ કર્યા હતા... હુ તો ડાઇવોર્સ માટે પણ તૈયાર થઇ ગયો... કારણ કે હજી પણ મારા માટે તો એ જ છોકરી હતી જે પહેલા હતી.. હવે હુ શુ કરુ એનો વિચાર કરવા લાગ્યો.. અને અંતે મારા પિતરાઇ ભાઈને આ વસ્તુ જણાવી.. એણે મને એમ કહ્યુ કે તારા પાપાને જણાવી દે કે મેરેજ કર્યા હતા... પણ હવે બધુ પતી ગયુ છે...પણ મારી ઈચ્છા એમ હતી કે ડાઇવોર્સ લઈને પછી કહુ. એટલે પહેલા ડાઇવોર્સ લેવાનૂ વિચાર્યું.. 2 કે 3 દિવસ પછી એક વકિલ ની મદદ લઈને ડાઇવોર્સ લેવાનો નિર્ણય કર્યો... એ છોકરીને પણ કહી દિધુ. 24 /9/2017 ના દિવસે અમે બંને એ ડાઇવોર્સ લઇ લિધા.. મારી આંખ માંથી આંસુ આવી ગયા હતા પરંતુ તે એકદમ બિંદાસ હતી.. ખબર નઈ બધુ કેમ આવુ થઈ ગયુ હતુ.. ??? આગળનુ આવતી કાલે.... ???
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser