Gujarati Quote in Blog by Simran Jatin Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હદ વટાવી ગઈ તું....

આજે બધી હદ વટાવી ગઈ....

ખુદના આંસુની રોકવા તે....

ખુદ પર જ ઉઠામ્યો હાથ....

જે તારી એકલતામાં....

તારો હાથ પકડીને તને આપતો સાથ....

આ શું કર્યું તે આ શું કર્યું....??

મિલાવી શકીશ તું ખુદની આંખોમાં આંખ....

છે તારી પાસે તારા જ આ પ્રશ્નનો ઉત્તર....!!

કે પછી અહીં પણ તું મૌન જ રહીશ....

વિચાર....

શું વિચાર કરે છે તું આમ....

ઠંઢોળ તારા મનને ને પૂછ....

આપી શકે તો તું ખુદ ખુદને સજા....

લૂછી નાખ આંસુને....

સ્મિત કર મન ખોલી ને....

# સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111047737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now