....#....ધન્યવાદ ટિયા...#...

જુઓ તમે મને સૌગાત આપી,મેં તમને...
હવે ખુશ ને...???

Gujarati Motivational by Kamlesh : 111047458
Kamlesh 8 year ago

હા હો સિમરજી ...

Simran Jatin Patel 8 year ago

કર્તા આપણે જ જોઈએ છીએ.....

Kamlesh 8 year ago

તો ચાલો ...માર્ગે પડું હવે...જય ભોળાનાથ ...મળીયે પછી ...જ્ઞાનની ગંગામાં ડૂબકીઓ ખાતા -ખાતા...

Kamlesh 8 year ago

સત્ય વચન ...

HINA DASA 8 year ago

હા પણ થોડા વિચારો તો સારા હોય જ છે... તમારે વિચારવાનો છે કે તમે એને કેમ વાગોળશો.... માર્ગદર્શન તો કર્તા જ કરી શકે આપણે તો નિમિત્ત છીએ..

Kamlesh 8 year ago

પણ દરેક પુસ્તક આપણી રાહનું માર્ગદર્શન કરે એ તો જરુરી નથી ને?

HINA DASA 8 year ago

હા પુસ્તક તો ગમે તે હોય માર્ગદર્શન આપે જ છે...

Kamlesh 8 year ago

મને તો ઘણું માર્ગદર્શન આપ્યું છે આ પુસ્તકે...શું ખબર ક્યાંક તમનેય આપી દે..૮૫૦ પાનાનું પુસ્તક છે...એક પાનું તો આપણા કામનું હશે જ ને?

Kamlesh 8 year ago

કેરી પાકી ગયા બાદ ખાટી નથી રહેતી

HINA DASA 8 year ago

તત્વજ્ઞાન ની છે...

Kamlesh 8 year ago

નામ પર ના જાવ...

HINA DASA 8 year ago

શરીર ને સાચવશું તોય 105 થશે એનાથી વધુ તો નહીં થાય ને ભલે 50 થતા...

HINA DASA 8 year ago

મારે આયુર્વેદિક નહિ વાંચવી...તત્વજ્ઞાન ની કહે

Kamlesh 8 year ago

જે'કુમારની બુક "સ્વમૂત્ર એક અમૃત "...

HINA DASA 8 year ago

એ તો છે જ ને સર્વજ્ઞ.... btw વાંચવા માટે કોઈ બુક કહે મારા લાયક હો...તું તો ઘણું વાંચતો હશે જ્ઞાનદેવ..

Kamlesh 8 year ago

ભોળો તો જાણે જ છે ને...આપણે જ અજાણ છિયે...

Kamlesh 8 year ago

ઓહ..દેશીગર્લ...મને નહોતી ખબર હો...@ હર...

Komal 8 year ago

jsk har har mahadev

HINA DASA 8 year ago

એ તો ભોળો જાણે સથવારો મને લઈને આવે તો જેમ ખબર પડે...

Tiya 8 year ago

gn jsk komal ...

Komal 8 year ago

aatli j vaar etle...11 vagya india ma angrez

Kamlesh 8 year ago

બસ કોમલ? આટલી જ વાર?

Kamlesh 8 year ago

હા જરુર ...હો...પણ સથવારો કરીને આવજો...હોને?

Komal 8 year ago

chalo shubhratri badha ne jsk

HINA DASA 8 year ago

સાથે મારા ફરવાના મોકલી દેજે.....

Kamlesh 8 year ago

હા હા હા ...સાવ આવું ?

HINA DASA 8 year ago

હા રોટલા બનાવવાવાળા ને જ બોલાવી લે ને...હાહા..

Kamlesh 8 year ago

હા તો છું જ ને સરળ...અને વિઝામાં શું કહેવડાવું? રોટલા-શાક બનાવવાના એમ?

Kamlesh 8 year ago

ધુરંધર તો મહાદેવ ...હું તો બસ રજ માત્ર..

HINA DASA 8 year ago

તારી પાસે તો માંગવી જ પડે શુ બહુ સરળ રહ્યો ને એટલે..

Tiya 8 year ago

ek ne ladai ma koi na pohche ne ek sabd na dhurndahr ...

Kamlesh 8 year ago

હા હા હા ...એમાંય ચોખવટ?

HINA DASA 8 year ago

હાહાહા કોના માટે હે..એ ચોખવટ કરજે...

Kamlesh 8 year ago

ટિયા સાવ આવું ?

Kamlesh 8 year ago

હિનાજી ...હવે તો વિઝા મોકલવા જ રહ્યા હો...

Kamlesh 8 year ago

એ તો ધરાર પીવવું જ રહ્યું હો...

HINA DASA 8 year ago

વિઝા મોકલ ત્યાં આવી ને બનાવી દઈશ...

Komal 8 year ago

are mari kya vaat aavi tiya

Kamlesh 8 year ago

તમે લલચાવો નહીં હો હિનાજી ....

Komal 8 year ago

to gatgatavi jaav le

Tiya 8 year ago

hina di komal ane kamleshji banne ne koi na pohche ...

Kamlesh 8 year ago

અરે વાહ ! જુઓ આખરે ઝેરનો પ્યાલો તો મહાદેવ ને જ ધર્યો ને?

HINA DASA 8 year ago

બાજરા નો રોટલા ને શાક, દહીં, છાસ હા ખજૂર રોલ...

Komal 8 year ago

hahahahaha naaa ho hu nai...aa mahadev tandav kare che

HINA DASA 8 year ago

ohk તો પોતાનું જ મોઢું જોઈ લીધું લાગે છે ઉઠીને આગ ફૂંકો છો તે

Kamlesh 8 year ago

તમેં?

Komal 8 year ago

me khichdi shak rotli...n haaa papad hata mssttt hahahahhaa

Kamlesh 8 year ago

મેં પિત્ઝા ...

HINA DASA 8 year ago

શુ ખાધું છે બંનેએ...

Kamlesh 8 year ago

હા હો ..

Komal 8 year ago

oho ho....waaaah

Kamlesh 8 year ago

તમારા સિવાય ને? ....કોઇને પોચવા દવ જ નહીં ને....આતો અહીંયા જ માત ખાઇ જવાય છે...

Komal 8 year ago

hahahahaha aa to jo...koi na poche tambe

Kamlesh 8 year ago

હા હા હા ...જલેબી...? તો તો મહાદેવના નાગ શેષરૂપે તમેજ વિંટળાયેલા છો એમને?

Komal 8 year ago

chu to khari....pn tamar jetli nai ne...jalebi jevi sidhi

Kamlesh 8 year ago

તમે નથી?

Komal 8 year ago

mahadev na bhakt

Kamlesh 8 year ago

માફ કરે મહાદેવ ...હું કોણ?

Kamlesh 8 year ago

સેમ હિયર હો ...

Komal 8 year ago

hahahahaha har har mahadev...page lagu tamne to ..maaf karo

Kamlesh 8 year ago

હાસ્તો વળીને આવે જ ને...આપ સરીખો ...નહી આપથીયે ગયેલો...એમ કહ્યું હતું ...અને આપે મંજૂરીની મહોર પણ મારી દીધી...ધન્યવાદ હો ડિયર ...

Komal 8 year ago

hahahahaha jo je sachu hatu a aavi j gayu ne aakhare mo pr

Kamlesh 8 year ago

એ હા હો ...એટલો અણસમજ પણ નથી ...સાવ આપ સરીખો...

Komal 8 year ago

aabhar....n aa to majak hato ho

Kamlesh 8 year ago

અને રહી વાત બ્લોક કરવાની તો આપ સૌ તો આ હ્રદયમાં કંડારાઇ ગયા છો.તો હવે "જ્યારે તમને એવું લાગે કે તમે બ્લોક,ત્યારે નક્કી મારું સરનામું શિવલોક"

Kamlesh 8 year ago

થોડું કામ આવી ગયું હતું ...દેરી બદલ માફી ...પોસ્ટ મૂકાઇ ગઇ છે હો...

Komal 8 year ago

to bhale....to pn post aave to knock karje ahiya hahahaha

Tiya 8 year ago

hahahah evu koi na kare komal ....@ piyu di kam ma hase ....

Komal 8 year ago

uk online gusso hahahahaha

Komal 8 year ago

le nakki na kevay...koi nu na mania to block pn kari de

p 8 year ago

ha a bhai ni 10 15min nth thai haju ..hahah

Tiya 8 year ago

tane vali kon block kare komal .... post nathi avi ...

Komal 8 year ago

post j nai aavi k mane koi a block kari???

હરિ... 8 year ago

@motabhai su aapyu...?? tiya ne....

p 8 year ago

jya sudhi mane samjayu tya sudhi to vat avnara samay ni chhe ..barabr ne bhai ane ha badha ne jalaramjaynti ni pn hardik subhkamna..

p 8 year ago

hu avi gai bhai pachhi ...have jaldi post muko ..

Simran Jatin Patel 8 year ago

હા ભાઈ જલ્દી પોસ્ટ મુકો હો....

Kamlesh 8 year ago

રહસ્ય પરથી પરદો ઊઠશે આવનારી ૧૦-૧૫ મિનિટમાં ....નવી પોસ્ટ રુપે...બાકી મારું તો ક્યાં કોઇ સમજે કે માને જ છે ...

ધબકાર... 8 year ago

છતાં રહસ્ય તો અક્બંધ છે...@kamleshbhai...@tiya

Komal 8 year ago

chalo tu k che to mani laia...baki kamleshji bole to na manay hahahahaha

Tiya 8 year ago

oyyy ama kai rahsay nathi ....

Komal 8 year ago

aa post nu rahasya

Tiya 8 year ago

hahaha komal hu su samjavu ??

Tiya 8 year ago

kamleshji agyani to nathi .....

Komal 8 year ago

haaash aavi...have samjav tu j... Bija koi pase thi to kai janva nai male

Tiya 8 year ago

rohitbhai ama kai lila nathi .....@ kamleshji

Kamlesh 8 year ago

હા હો ...સેમ હિયર ...

Komal 8 year ago

tamara jevi amari samajshakti kya??...aa to diwal sathe mathu pachhadva barabar thayu hahahahaha

Kamlesh 8 year ago

એ જ કહ્યું ને કે એજ તો વ્યથા છે કે તમે સમજતા નથી કે સમજવા માગતા નથી...

Komal 8 year ago

hu samju to to thai rahyu hahahahaha

Kamlesh 8 year ago

આપ એવું સમજો છો ?

Komal 8 year ago

aa joke hato k???

Kamlesh 8 year ago

કમેન્ટસમાં જોઇ લો ...સમજદાર તો છો જ ...

Komal 8 year ago

samjay evu su che a bolo to??

Kamlesh 8 year ago

આમાં ના સમજવામાં આવે એવું શું છે? હેં?

Komal 8 year ago

pn samjay evu to lakho le

Kamlesh 8 year ago

હા હા હા ....એ જ તો વ્યથા છે કોમલ...કે ખબર કેમ નથી પડતી ...

Kamlesh 8 year ago

જરૂર બેના ...

Komal 8 year ago

khabar na padi

p 8 year ago

ane apna abhinandan advance ma chhe ne ...a sarthak jaroor thase ...i promiss..

p 8 year ago

ok to hu a post vachi ne viday lais

p 8 year ago

ha to hu kantadu to tamne mail kari ne heran karu chhu ne..

Kamlesh 8 year ago

હા હા હા ...એમાં હેરાન કરવાની ક્યાં વાત આવી વળી પાછી?

Kamlesh 8 year ago

એ વાત આવશે પોસ્ટ રુપે બેના...

p 8 year ago

ane ha tamne mail kari ne pn heran ny karu ho...hahaha

Kamlesh 8 year ago

અરે વાહ ....આ થઇને મારી બેના વાળી વાત ....અભિનંદન બેના ...

p 8 year ago

ane bhai a navi vat kai hati a to kaho ..

Kamlesh 8 year ago

રોહિતભાઇ...ટિયાના માર્ગદર્શન હેઠળ મુજ અજ્ઞાનીને એક નવી વાત જાણવા મળી...તો એમની એ સોગાત ના રિટર્ન ગિફ્ટ રૂપે એમની માગેલી સૌગાત આજે એમને આપી દીધી ...બસ એટલું જ ....

p 8 year ago

have ekdam man thi vachis ne pass thai ne j rahis .....

p 8 year ago

bhet to mara kamni j che bas nam apnu hahaha...

Kamlesh 8 year ago

આપો બેના ...

ધબકાર... 8 year ago

મને તો સમજાઈ જ નઈ આ લીલા...@kamleshbhai...@tiya...શું વાત છે?

p 8 year ago

chlo bhai ek bhet mara taraf thi ..bas.

p 8 year ago

hmmmmm to thik ...pn a karo maja ma to avu j lagyu tu ..

Kamlesh 8 year ago

અરે કામમાં હતો હવે...રીસામણાંની ક્યાં વાત આવી આમાં?

p 8 year ago

saru chalo jav chhu bas ....ooobhai...jav chhu .....have ...

p 8 year ago

hina bhai vadhu risay gaya ....jo darekvakhte hu j risav ne etle a vakhte bhai no varo...

p 8 year ago

am na chalr hina ...pela bhai ave pachhi j ho...

HINA DASA 8 year ago

તમે ફોટો મુકો એટલે માની જશે

p 8 year ago

pn bhai risai gya juo ...

HINA DASA 8 year ago

હવે ફોટો પણ મૂકી દો એટલે મૂદીખાઇ પણ કરી લઈએ...

Tiya 8 year ago

ok congrats bhai and bhabhi ne .....ha hu to kari j lav chu ....

HINA DASA 8 year ago

હાહાહા જો બંને બેનભાઈ સમજી લે છે કોઈને કહેતા પણ નથી

p 8 year ago

goldhana chhe tiya bhai ni jalvidhi na badha mo mithu kari lejo...

Tiya 8 year ago

tamara dp ma su che ??

p 8 year ago

ha me vachi thodi coment bhai ni post pr ...ane a upar vadi pn ...official tiya..

Tiya 8 year ago

are dida tiyaji mathi ji kadhvanu hatu mari gift ... je mane mali gai aje ....

Tiya 8 year ago

ok ... ha te pan hu samji gai ... aje mukso ne ??

p 8 year ago

mane to kai j samjatu nathi ....

p 8 year ago

are ny avu bas ....am na hoi ...mane avu lage k mari same ankho kadhi ne k ta hoi k na vach ..pachhi fariyad lai ne na avis ....avu..

Kamlesh 8 year ago

ધન્યવાદ ટિયા...તમારી આ વાતનો ઉત્તર આવનારી પોસ્ટ આપશે...

Tiya 8 year ago

piyu di kai change nai lagtu ?? .... kamleshji ne pucho baki nu ...

Kamlesh 8 year ago

હા રજા...હો ...કરો મજા...

p 8 year ago

pn a saugat chhe su mane to koi kyo ..

Tiya 8 year ago

thank you kamleshji .... pan me kai gyan nai apyu to mara tarafthi sogat baki che ...

p 8 year ago

to roj ek kalak avani rja ne ...

Kamlesh 8 year ago

હા હો ...એ તો છે જ ને...બેના

p 8 year ago

bhai a parivar ni maya avi lage k jya sudhi ek var na aviye ne to maja na ave barobar ne ??

p 8 year ago

ny karvi jav have fari biji var avava ny made pachhu..

Kamlesh 8 year ago

નેકી ઔર પૂછ પૂછ ?

p 8 year ago

bhai ni fariyad chhe....kari dav bhai??

HINA DASA 8 year ago

બોલો ને

p 8 year ago

hmmmm ane ek khas vat kav ??

p 8 year ago

mukhy sevika....nayab chitnis , geb...ane tat...hahaha

HINA DASA 8 year ago

શેની એક્ઝામ આપો છો પિયુ

p 8 year ago

hmmmmm...pn a exam bav kantado lave chhe ho have ...

p 8 year ago

hmmmm juo ne aj na avi hot to a badhu miss thai jat ne ?

HINA DASA 8 year ago

આભાર માનવાનો જ ન હોય પિયુ હું તો નિમિત્ત માત્ર...

Kamlesh 8 year ago

હા હા હા ...હિનાજી ...તમે પણ..?

HINA DASA 8 year ago

આભાર મહાદેવ નો ...હું કોણ?

Kamlesh 8 year ago

હા એ તો રહેવાના જ...હા હા હા

p 8 year ago

tame mara motabhai ne hu nani ben ...hahaha

p 8 year ago

abhar hinaji..

Kamlesh 8 year ago

માન મહાદેવ આપે...હું કોણ?

Kamlesh 8 year ago

હા હા હા ...

p 8 year ago

ek vat kav bhai sachu ho ankh no khuno bhino thai jai ho....ane mane a vat no garv pn chhe k tame mane ben banavi maru man vadharyu ...

p 8 year ago

ha ho ....pachhi samay vahi jai ne ret ni jem....

Kamlesh 8 year ago

અરે વાહ ..તમે તો ભારે ઊતાવળીયા હો...

p 8 year ago

hmmm tame ko a pela lai pn lidhi hahaha

HINA DASA 8 year ago

હા હો પિયુ જોઈ લો... મેં તમને ભેટ આપી નવા વર્ષની...

Kamlesh 8 year ago

જુઓ બેના હિનાજી એ આપના આવવાની ખુશીમાં કેવી સૌગાત આપી છે...

Kamlesh 8 year ago

હા હા હા ...મનના મેહમાન...પણ પોરો તો ખાવ...વારુપાણી કરતા જાવ...

p 8 year ago

hmmm mehman ne jaju na rokavai ne ...

Kamlesh 8 year ago

અરે બેના...આટલી જ વાર?

p 8 year ago

hmmmm have jav chhu bas ...

Kamlesh 8 year ago

હા હા હા ...બે ઘડીની મોજ લેવાય ...આમ ફરિયાદમાં ના કઢાય હો...સમય રેત માફક વહી જાય છે ...જાણો છો ને ??

Kamlesh 8 year ago

*બોલો

Kamlesh 8 year ago

હા ભાવેશજી ઢિંગલી તો પહેલાંથી જ છે ...આજે મને જ્ઞાન આપી દિધું બોર

p 8 year ago

?? bas ne ek divas ma avu puchhvanu ??

Kamlesh 8 year ago

આય તો એવુ ઝ હાલે બુન...તમ ચ્યા ના?

p 8 year ago

tiya ...su apyu bhai ne ane tane su madyu have jaldi k to..

Bhavesh 8 year ago

e chhej dhingliben eva bhai

Bhavesh 8 year ago

nani bahen nu birud??

p 8 year ago

ooobhai thodo time avava ni raja apo ne pachhu badhu secret rakho avu kem nu chale ...?

Kamlesh 8 year ago

ધન્યવાદ ભાવેશજી

Kamlesh 8 year ago

બસ કંઇક મને મળ્યું એનો શ્રેય ટિયા ને જાય છે ...હવે શું મળ્યું એ તો ટિયાને જ પૂછી લો...

p 8 year ago

sani saugat bhai...

Kamlesh 8 year ago

સિમરનજી એ તો ટિયાને જ પૂછો...

Kamlesh 8 year ago

ધન્યવાદ હિનાજી ...

HINA DASA 8 year ago

વાહ વડીલ વાહ...

Simran Jatin Patel 8 year ago

તો અમને પણ જણાવો....

Kamlesh 8 year ago

ધન્યવાદ સિમરનજી ....વાત છે જ ખુશીની...

Simran Jatin Patel 8 year ago

મોટાભાઈ ને નાનકી ખુશ તો અમે પણ ખુશ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now