આજે,કેટલાય સમય પછી ફરી તારી સાથે કલાકો વાતો કરવાનું મન થયું છે યાર.....
ફરી તારા ખંભા પર માથું મૂકી ને રડવાનું મન કરે છે..
તારી સાથે કલાકો સુધી અગાશી પર બેસી રેહવાનું મન કરે છે...
તારી સાથે કોઈ શાંત જગ્યા એ લોન્ગ ડ્રાઇવે જવું છે...
ફરી તારી સાથે અડધી રાતે મેગી ખાવાનું મન કરે છે....