હાશ...
આજે તો બસ તુ મારી સાથે હોય તો બીજૂ શું જોઇએ.. આજે તો મે 3 વર્ષ પાછળ આવી ગઈ....?
આજે એજ બસ..એજ જગ્યા બસમાં બેસવાની...ને એજ ધારા.. આજ ની તો શું વાત કરુ...?? બસ ની બારી માંથી અમારી 4 આંખો બહાર નાં આકાશ ને નિહાળવાની કેટલી મઝા આવી...!! ?
એનો ડબ્બો...મારી પાણીની બોટલ...
મારી ઓઠણી...એના ભીના હાથ...
મારાં દાત..એના હાથ..
એનો ફોન..મારા હેન્સફ્રી..
એની વાતો મારા મન ની શાંતિ...
Enjoy today.. with my besty..?
હા હા હા...