#AB ?kunjdeep ..
Happy Children's Day..to all

Gujarati Shayri by Kinjal Dipesh Pandya : 111047259
ધબકાર... 8 year ago

હા, એવુંજ કાંઈક કરીએ...આ ઉડતી ધૂળની ડમરીઓમાં એ જ લાગણીઓ શોધીએ...

Kinjal Dipesh Pandya 8 year ago

હાલો ને પાછા બાળક બની જઈએ

ધબકાર... 8 year ago

હાથમાં હાથ રાખી એ જ સહજતા અને નિર્દોષતાથી આ ધૂળમાં રમી લઈએ... એકબીજાને જીવંત કરી દઈએ...

Kinjal Dipesh Pandya 8 year ago

ચાલો ત્યારે એકબીજાનો હાથ પકડી લઈએ...પોતાનામાં રહેલા બાળકને જીવંત કરી જીવન જીવી લઈએ..

Shefali 8 year ago

વાહ...મારે પણ દુનિયા જોવી છે વિસ્મય ભરી આંખે, એક નાના બાળ ની જેમ...મારે પણ બાળક બનવું છે

ધબકાર... 8 year ago

ખુબ સરસ...હા હું બાળક છું, મારે આમજ સહજ રહેવું છે, સહજ પ્રશ્નો પૂછી જીવંત બનવું છે, બનાવવા છે...

Jyoti 8 year ago

happy childrens day

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now