આજ માઁ ગૌરીની બવ યાદ આવે છે...
વળી પાછો નવો અધ્યાય લખી નાખ્યો કે શું?
આ જિવનનો?...
ભજવી લઇશ એય કિરદાર... તારી કસોટી નો...
ના ભૂલો કે,રોમ રોમમાં વાસ છે મહાદેવ નો...
જોજે ફરી ક્યાંક નિકળી ના આવે ભાગ અગ્રે જિહ્વાનો...
મારે મન તો લ્હાવો એય હશે માઁ તારી ભક્તિનો...
બસ નિમિત્ત ના બનાવજે તારા દોષનો...
આમ અકારણ જ નથી કહેતો "ખમ્માઁ" ખમકારો મારી માડી નો...