સમજણ વિના ની તું વાત ના કર,
પછી થશે ડખો વિખવાદ ના કર.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111047010
Dp, pratik 8 year ago

જીવન તો ખુદ નું ખુદ ને જ ના ફળ્યું, જેને જાણ્યું આપણું એજ ના મળ્યું.

Simran Jatin Patel 8 year ago

દિલના ઘા જ જે દઈ જાય એ ભલે સાથ ન આપે..... ઘા તો આજીવન સાથે રહી સજીવન રાખે છે....

Dp, pratik 8 year ago

છૂટ્યા જે તિર પાછા વળતા નથી, વાગ્યા જે ઘાવ ભીતર રુજતા નથી.

Simran Jatin Patel 8 year ago

સમજણવાળી વાત કરીશ તો થશે વાતનું વતેસર.... નાસમજ છું એમ જ રહેવા દે.... આમ ખોટો વિખવાદ ન કર.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now