મેં કહ્યું તું રહીશ અહીં કે ત્યાં,
પણ,
આ પ્રેમ રહેશે આમજ અપાર...!!
એ કહે હું છું અહીં એવીજ,
ત્યાં પણ,
એવીજ આ જ મારો પ્રેમ અપાર...!!
અહીંતો બસ કહીને જતી જ રહી,
ત્યાંજ,
વરસાવ્યો સ્નેહ, લાગણીઓ અપાર...!!
મન થયું ઉદાસ પણ મનમાં એ જ આશ,
કારણ કે,
એ જ મારું જીવન, મારો જીવનનો શ્વાસ...!!
#sweetbeatfrdzzzzz