એક ખાસ સૂચના,

જ્યાં બે મહિલા બેઠી હોય ત્યાં તમારી વાત મુકવાની કોશિશ ના કરવી.

?????????????

Gujarati Blog by Dp, pratik : 111046804
Dp, pratik 8 year ago

હાંહાહા gn કેવા માટે હું જ મળ્યો હતો હિના ????sorry આવજો હો મરજી હોય તો

HINA DASA 8 year ago

હવે તમારી પોસ્ટ મા પગ મૂકે એ બીજા

HINA DASA 8 year ago

સખી હું તો gn કહેવા આવી હતી

Dp, pratik 8 year ago

રવીના જી તમારે જોવું છે એ કેમ થાય છે તો જોવો થોડીવાર માં શરૂ થઇ જશે ????

HINA DASA 8 year ago

કોણ છે શાતીર મહિલાઓ...

HINA DASA 8 year ago

દૂધ ના દાઝેલા...

HINA DASA 8 year ago

હાહાહા

Dp, pratik 8 year ago

હા એવુજ થાય છે એટલે જ કહ્યું ??????

Ravina 8 year ago

ક્યારેક એવું ય બને કે તમારી વાત મુકેલી જ રહી જાય જ્યારે બે મહિલાઓ આવી ચડે..હાહા... અનુભવી લાગો છો!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now