આંખો માં રહેલી લાગણી ની ભીનાશ વાંચી શકે તેને ભણેલા નહી પોતાના કહેવાય. It’s difficult to get someone like this in our life if u have u r luckiest person in this world ?

Gujarati Whatsapp-Status by Nishita patel : 111046774
Nishita patel 8 year ago

Correct both of you ?

Digvijaysinh 8 year ago

દરેક સંબંધ તમને કહેશે કે હું તારી લગણીઓ ને સમજી શકું છું પણ એક સાચો સંબંધ કહશે કે હું તારી લાગણીઓ ને અનુભવું છું..

Pritesh PatelBhuva 8 year ago

નિશિતા તારા આ બાઈટ મા થોડાં કણ મારા પણ... એ જ કે, "શીખી ન શકાય જીંદગી પુસ્તકોમાંથી, થોડાં ચહેરા ભણ્યાં ને ઘણાં પાઠ ભણી લીધાં...!"

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now