Quotes by Nishita patel in Bitesapp read free

Nishita patel

Nishita patel

@cdtnishitapatelicloud.com071047


જોયા હતા જે શમણાં નાના હતા ત્યારે
રમતા હતા જે રમતો નાના હતા ત્યારે
વિચાર્યા હતા જે તમને નાના હતા ત્યારે
એવા જ મળી ગયા અમને...
ન ખબર પડી ક્યારે થઈ ગયા મોટા ...

Read More

Kehna to tha bahut kuchh tumse Magar Bol na sake
Rehna to tha aapke dil me magar Reh na sake
Karna to tha intzaar magar thahar na sake
Kesi kashmkash me dal Diya aapne .. aapke hi rang me rang Gaye!

‘કાળી મજુરી ધોળું મીઠું’ ( અગરિયાઓની મૂંગી વ્યથાની બોલતી તસવીર કથા) લેખક અંબુભાઈ પટેલ
Dear friends please read this book and share your views with me ... it is not available here on Matrubharti but u can contact me by my mail id if you want to read....

Read More

જેમ ફાટી ગયેલી ચોપડી ના પાન ની કોઈ કિંમત નથી, તેમ દોસ્તો વગર વિતાવેલ હર એક પળ નકામી છે...
for my special frds?

જરૂર હતી એક ફુલ ની, મળી ગયો આખો બગીચો...
જરૂર હતી એક મિત્ર ની, મળી ગયો આખો પરીવાર...
ખૂટતું તો કંઈ ન હતું, સિવાય એક ‘જવાબ’..

Read More

How stupid I am!!Who left me I am waiting for them and finding around me!!

કંઈ કેટલીય લાગણી હતી
કંઈ કેટલુંય કહેવું હતું
કંઈ કેટલાય સ્વપ્ન હતા
કંઈ કેટલાય અરમાન હતા
એક લહેર આવી, બધુ વિંખી ગઈ...

Read More

આંખો માં રહેલી લાગણી ની ભીનાશ વાંચી શકે તેને ભણેલા નહી પોતાના કહેવાય. It’s difficult to get someone like this in our life if u have u r luckiest person in this world ?

Read More