કોપી પેસ્ટ..
સ્વપ્નમાં તો તું ઘણીવાર સ્પર્શી જાય છે @ગાંડી પણ વાસ્તવમાં તો તું નથી..
સાચું કહું તો એકલો એકલો વાર્તાલાપ કરી લવ છું.. પણ એ ગાંડપણવાળી વાર્તાલાપ સાંભળવા તો તું નથી..
રેતી તો હજી પણ તેની તે છે યાર, પણ એમાં સ્વપ્નવાળાં મહેલ બનાવવાં બસ તું નથી..
કિનારો પણ એનો એજ છે યાર, પણ સાથે બેસવા તો તું જ નથી.. :)