ભગવાન શિવજી નું ત્રીજું નેત્ર (ત્રિનેત્ર) શું છે.
ભગવાન નું તાંડવ નૃત્ય એટલે શું?
જાણવું છે તમારે ?
.....
.........
.........
........
........
..............
.......... તો.....
તમારે એક કામ કરવાનું
ઘરે જઈને તમારી પત્ની ને કહેવાનું કે તું અડધી કલાકમાં તૈયાર થઈ જા.
આજે આપણે બહાર જમવા જાવું છે.
પત્ની ને આટલું કહીને બહાર નિકળી જવાનુ અને મોબાઇલ સ્વિચ ઓફ કરી દેવાનો.
અને
ત્રણ ચાર કલાક પછી ઘરે પાછું આવવાનું.
અને એકદમ ભોળા બનીને પૂછવાનું
આજે જમવામાં શું બનાવ્યું છે?
અને પછી જે ખૂલે ને
એને ત્રીજું નેત્ર કહેવાય.
અને જે બઘડાટી બોલે એને
" તાંડવ " કહેવાય.
નોંધ..
આ બધું પોત પોતાની જવાબદારી ઉપર કરવાનું.
આપની સાથે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટે તો આમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી નથી.
શારીરિક રીતે નબળા વ્યક્તિ એ આ અખતરો કરવો નહિં કારણ કે
આમા આપના શરીરનાં હાડકાં ને નુકશાની પહોંચવાની પુરી શક્યતા છે.
..... ધન્યવાદ .....
હરી.... બોલ...........
???????