The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારે ધારણા ને સાબિતી જોઈએ, ને સ્નેહ મારો રહ્યો અપ્રમેય....!!!
? ” ભુલી જવુ અને ભુલાવી દેવુ આ બધુ તો મગજ નું કામ છે… તમે તો ♡ દિલમાં રહો છો, ચિંતા ના કરતા..!! ” ?
નિલ મીઠો નહિ ઝેરીલો કે...
Hahahaha @Neel sav aavu..??
Hahaha.. aaju baju vara ne kahi do.. chhokri ae na padi aetle cancel..
લે! એમ ભાગે તો ના ચાલે... મેદાન માં ઉતરી ને રમવું તો પડે જ... ને હું તને એમ ભૂલવાની નથી ... મને હજુ આજુબાજુ વાળા પૂછે છે ક્યારે જમવા જવાનું છે! હાહા....
Hahaha.. na ravina.. najre occho aavis hu.. pn chhu to jivit j.. ?? ahiya avi na kand j thai chhe.. aetle dur j saro hato.. koi ni same nthi aavu
hahahaha @Dadiii sixerrr ???
તો ઠીક કમેન્ટ like કરતા રેવું તો ખબર પડે કે આ જીવે છે....
hahahaha @Neel sixerrrrr
hi hahahahaha @Daddiiii Dont take it seriously ???
are aa to maro no di no mitho jaghdo hato.. hu kai m marvano nthi.. ?? ghadi aavse marvani tyare to koi nyi roki sake.. tension na lo.. jivu j chhu.. ?
સખી એનો અત્યાચાર તો આમ જ રહેશે.... કરશે કોઈને ભરવું આપણે પડશે
બાબલા મિત્ર એટલે એમ નહિ કે સાચા ખોટા આંધળા બની ને સાથ આપવો... @નિલ... અમારા તો શબ્દો જ ઝેર જેવા છે એ પીલે બીજા કોઈ ઝેર ની જરૂર નહીં પડે... તારું જીવન આટલું સસ્તું છે એ આજે ખબર પડી હો....
bv samjavyo ho @Taklii tu samjav ja
ha to samjav tene ...
સાચો કે ખોટો સાથ તો આપવો જ પડે..
Bcz Ame to 3G chiye A to tane khber j che ne @Ta.. ka.. liiiiii.. ??????
અપાય અપાય @ટકલી તને નો ખબર પડે ????
to avu koi na bole .....@ ama pan sath na apay abhi ....
એ @ચુડૈલ આવી સાવ વાતો હું નહી આ @નિલ કરે છે યાર સમજાવીને થાકી ગ્યો તો મેં નવો રસ્તો કાઢ્યો કે એનો સાથ આપી મજાક મા લય લવ
તો...
આને વાતો ના કહેવાય ટિયાજી ...
avi sav kem vato karo cho ??
Are mare nathi aa tamaro @Nanko @motabhaii
નાખીએ માંડવા ને જોડીએ જાન...
આભાર કમલ...
હા હા હા ....મોટાભાઈ ભારે કરી...
અને શું માંડ્યું છે હેં નાનકા ???? અભિ. આટલી ઊતાવળ છે બંન્નેને ? તો ગોઠવણ કરીયે બીજું શું ....
મસ્ત સ્નેહ હો બાકી ....
jindagii maut na ban jaaye shambhalo yaaro...haha
hahahahaha @Ghelaaa Bv karii teto ???
And tu nai tari badhi Sakhi o ni todki che.. ?
chalo hu taiyar thai gayo 6u ....white and white perine ...kon gyu ???? hahaha....
Nana tu @Chudaill j che i know ?
hahaha...etle aju hu chudeail nhi thai...ho...jivu 6u..
@Chudail to marya pachi j thavay ho A mane khabr che ??
હાહા બધા સાબિતી આપવા આવી ગયા
hahaha...hu to jivu 6u...ho..nai mari gai....hu to na piv...zaher...?
તમે વ્હાઇટ પાવડર લગાવી લેજો એટલે ચાલશે..
ha to kejo ho mare white shirt no order devani kahber pade??
Hi hahahahaha bv kari @Diduuu ???
હાશ પી લીધું કોઈએ તો મારી પોસ્ટ પર નહિ મરતા હો પોસ્ટ છે સ્મશાન નઇ..
hahaha...vadapav ma nakhi ne aapi daisu...
એ @ચુડૈલ હું માનું કે તને બવ ભુખ લાગી છે પણ સાવ આમ કરવાનું..??
eva to su dukh aavi gyu k zaher pivu pade....dukh to aavi ne jatu rahyu...ave kai na thay....aapn ne...to...hu na piv bija ne pivdavi daisu...kone pivu 6e....??
?????
nthi aapvo..???
thodu pi lidhu che chal ave javab aap
Wahh bhaii wahh chal thodu pi lav chu Aap ave javab
ha to born vita ma mix kari ne pi le.. ?
pela pi le pachi javab aapu..???
@Chudailll te bv kari yarr ??
na..na...aapde nai..pivu ho...mane m k koi born vita k cha piva ni vat kro evu lagyu...hahaha
@Neel bhai javab to aap k hu su kam pela piv..?? ???
@Hariii Zherr pivani vat chalu che.. ??
na..mare kai nai pivu...ne su piva ni vat karo 6o...??
Hahaha.. ravina.. ??
aav hari.. tu pn be ghunt lai le.. ?
Are @Dadiii hu to rah jov chu k koi kahi de ke bhai tu chala ja yahase atle aapde to chu..
હાહા... આ તો બાબલા તને ઉડાડવાની સાજીશ લાગે છે .. તું ભાગ બાબલા.....
Uske bad pakka pi lunga yeh vada raha
hu aavu...??
Bhaii Ab meme tera kya Bigada hai bhaiii yeh to batade.. ???
na na tu atyare j lai le... marvana muhrat na hoi.. tu le plss tu pi le.. plss plss.. pakku hu pachi pi lais.. pn tu pela pi le plss plss
@દીદુ.. અેક મિનીટ યાર.. એને કંઈક કહેવા તો દો.. ??
હે ભગવાન આ શું થયું છે આ સાંભળતા પેલા કાન ખરી કેમ ન ગયા મારા ભાઈઓના..
Nana are Bhega laisu Utrayan ma Must saru muhrat kadhavi dav pachi must Tapi kinare banne sathe ohk
na abhi tu lai le pachi hu lais humna jami ne..
હાહા અભી...ઉંદર મારવાની દવા લઈ આવજે
@Neel.. ??? bhai kayu zher levu che chal sathe laisu
vyajbi j vato karu chhu..?
@Neel bhai ab kya huvaaaa
કેમ આવી વાતો કરે છે હે?
maru zeher mane nthi martu aetle j biju zeher joi chhe.. ha ravina..
તું આવી એટલે...
શુ આભાર?
આભાર સખી
નિલ??
આંગળી ચાખી લે પોતાની જ
zaher moklavo
નીકળી ગયો કે ડુંગળી મોકલાવું...
bas ankh no kachro nikadva
તો કેમ રડે છે હે...
kai nyi.. su thai
નિલ શુ થયું બકા કેમ આવું બોલે છે..
are gabhraman no mari jais aevu lage.. gungdai ne
હાહાહા જેમ ગુંગળાઈ ગયો છે...
dur j bhagvu chhe have to..
તારા એકલાના કરી લઇશું એમાં શું રડ નહિ મારો ભાઈ બાકી કરવા એ તો પાકું છે ગમે એટલો દૂર ભાગે જવા નહિ દેવો..
mara ponkhna aa janam ma nyi thai
હાહા હવે થોડું થાય તારા પોખણા તો મારે હાથે જ થશે ભલે ગમે એટલો દૂર જા.....
hmm.. der aaye darsut aaye.. khbr padi to dur j revay mara jeva thi
મને હવે ખબર પડી પણ...
ha.. i know very well.. ?
સાચી વાત લાયક જરાય નથી...
hov.. prem ni mangni thodi hoi.. jya thi male tya thi lai levano.. baki mara jeva kya prem ne layak
હાહા એટલે બધે માંગતા ફરો છો નહિ...
na na ame to prem na bhukhya number ma nthi manta ho
હા તો તમારે જોઈતું જ હતું ને
oh ho ho ho... bov unchu sthan aapi didhu ho..?
ઘરમાં વડીલ હોય એ આયોજન કરે બધો વહીવટ તમારા હાથમાં છે ને મને થોડા દેખાયા તમને દેખાયા છે
mohtrma.. tamare party aapvani chhe..
ઓહો તો આપો પાર્ટી વડીલ...
na na tamara j chhe.. 1.2k...
વડીલ બેતાલા છે જે મોતિયો આંખે..
mane dekhana.. wait.. bijana nthi joi lidha ne check kari lav..?
vadil.. ????? marya..
ઓહો એટલા બધા છે મને તો નહીં દેખાતા...
આભાર વડીલ..
wah.. wah.. nice.. nd congo.. 1.2k followers..
એટલે જ પેટ મા દુઃખી જાય છે નહીં
શેકેલું તો ખબર નહી પણ બફાયેલું તો હોય જ છે પેપર....હા હા હા...
હવે પેપર તું ચેક કરી તો થાય કાચું હોય કે શેકેલું કેમ ખબર...
કાચું હોય તો શું ફરક પડે પણ જેટલું આવડે એટલું સાચું તો છે ને...
જો અહીં પણ મારે તો પલ્સ માઇનસ - માઇનસ થાય એટલે તો કહ્યું કે બહુ કાચું છે
હા હા ...હિના દિદુ ...મારે પણ માઈનસ પ્લસ = માઈનસ જ છે....
હવે મયુર વધારે ઓછા મા કોને ખબર પડે અહીં ગણિત મા તો માઇનસ છું
વાહ સીમરન સાચી વાત
સ્નેહની આ જ વાત તો નિરાળી હોય છે... સર્વ થી પર..... મળે એ સ્નેહ તો લાગે જાણે સર્વસ્વ મળી ગયું...
હા હા ....બીજા વિષયો કરતા વધારે આવ્યા હતા ...એમ...
મને તો એ ખબર નહિ કે એ આવ્યા એને કેટલા કેવાય બોલ
હા હા હા..મને બવ ના ફાવે હો ગણિત પણ ૧૦ મા ગણિત મા જ માકૅસ વધારે આવ્યા હતા....
હાહાહા ગણિત ન આવડતું હોય એને આવું જ કરવું પડે મયુર.. છટકબારી જેવું
ઓહ...તમારું તો ગણિત પણ ગુજરાતી જેવું જ છે...હા હા ...શબ્દો હુબહુ સમજાય જ નહી...
અતાર્કિક.. કોઈ પણ પ્રકારના લોજીક વગરનું
અપ્રમેય એટલે ....અનન્ત એવું જ થયું ને ???
thanks mayur..
wahh hina didu....
આભાર ટીયા..
wah wah mast .... ganit
તો શું આપને થોડા એની જેમ બેગ મા બેસી જત... પણ માણસ ને હાથના કર્યા હોય ને પછી હૈયે વાગે સખી બીક લાગી ગઈ હોય ને
લાવાની વાત કરીશ ને તો એ ભાગી જશે સખી... આપણી જેમ ભોળા નથી કે જતા પેલા આખા ગામ માં ઢોલ પીટે... આ તો કીધા વગર જતા રે .. જાણે આપણે ભેગા જવાના હોય એમ!
હા હો શીખી લેજો હિસાબ પછી ગોટાળો ન થાય કોને કેટલું ખીરું દેવું ને કેટલો પાવડર...
vahh, aj maths na techer avi gaya
સવાલ વતનો નથી વાયદો કર્યો છે એ જીવ ને, સુકાઈ જઈશ પણ સાથ નહિ છોડું...
આભાર શેફાલી...
વાહ વાહ @ સખી @ જીગરી @ રોહિત...osm guys
સુકાયેલી નદીમાં એ મીન પણ શું કરશે... વટ ને મૂકી નેવે એને સમંદર માં ભળવું તો પડશે...! સંસાર નો નિયમ એમ એકલા ક્યાં તોડાય છે! બધા મળે સાથે એય હવે ક્યાં થાય છે!
નદીઓ અમુક તમુક વટથી સુકાય છે, નથી ભળવું સમંદર ને એમ કહી જાય છે, ભલે રહું એકલી મુજ વિન આ મીન પ્યાસી રહી જાય છે....
વાહ...સમંદર પણ અંદર થી ઘૂંટાય છે... લાગણીઓ મળી જ્યારે નદીઓ ની ત્યારે એ સમંદર કેવાય છે....એકલા થકી કશું નથી એ જાણી મુંઝાય છે....
તું હો સાથે તો મંઝિલ કોને મેળવવી છે, સમંદર હો સાથ તો ઘડો કોણ શોધે!!
મારી તો મંઝિલ જ ક્યાં નક્કી છે! જો તું હોય જોડે તો તારી મંઝિલ જ મારી છે.....
@Hina...આપનો પણ આભાર...
મંઝિલ તારી હો દૂર તો રાહ મા છું સાથે, મારી તો મંઝિલ પણ તું ને રાહબર પણ તું...
@Ravina...સમય બાદબાકી કરી નાખશે આપણે શું કામ એમાં સમય વ્યતીત કરીએ...લાવ ને આ પળો મળ્યા છે એ પળો ને જ સાચવી યાદગાર બનાવી લઈએ...
સાથ આપવા તો હાથ પકડ્યો તો.. આતો પછી જાણ્યું કે મંઝિલ જ નહીં અહીં તો રસ્તો જ અલગ હતો...
ગણિતજ્ઞ નથી હું કોઈ, પણ લાગણીઓ ની ગણતરી નથી કરી ક્યારેય...આભાર રોહિત..
ગણિત મારું અનોખું દુનિયાથી છે, તું સાથે હો તો વિસરાયેલું પણ યાદ આવ્યું છે...
@રોહિત... આ લાગણીઓ નું ગણિત પણ સમજવું જ પડે , શુ ખબર! ક્યારે કોનો ઉમેરો ને કોની બાદબાકી કરવી પડે....!
ખુબ સરસ...આ પ્રમૅય ને સાબિત થતાં જોયાં છે... ક્યારેક લોકોને આમાં ઘૂંટાતા પણ જોયા છે...ગણિત તો ના સમજાયું ક્યારેય મેં તો હમેશાં લાગણીઓ આપી મળશે એ ગણિતથી જ સાબિત કર્યું છે બધું...
દુનિયા નું ગણિત આમ પણ ક્યાં સમજાય મને! હુ ને તું માં દુનિયા વિસરાય હવે.....
ગણતરી મારી સાવ સાદી, હું ને તું મા મારી તો દુનિયા આખી..
તને ગણતરી બધી કરવી ગમે, ને ગણિત માં જ હું કાચી....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser