અહીં આંખના પલકારામાં,,,
વિતે,, છે "જીંદગી......
તું રાહ જોઇશ રાતની,,,,
તો સપના અધૂરા રહી જશે.....
કેટલાકની સાથે સંબંધ છે એટલે ચુપ છું,
કેટલાકની સાથે ચુપ છું એટલે સંબંધ છે...!!!
ઘણીવાર વ્યક્તિ ની સુંદરતા કરતાં તેની સરળતા વધારે સ્પર્શી જાય છે.
*ફિક્કા ચેહરાઓની,*
*ડોક્ટરે લોહીની તપાસ કરાવી ..*
*રિપોર્ટ માં આવ્યું,*
*સંબંધો ની ઉણપ છે ..*
*ખબર છે કે મારૂં કશું પણ નથી* છતાં છોડવાનું ગજું પણ નથી!*
❛જે માંગો એ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે આ પપ્પા નું ઘર નથી.❜
આજકાલ તો કપડાં ફાટેને તો કોઈ રફુવર્ક કે સિવતું નથી..
બસ નવા ખરીદી લે....
સબંધોનું પણ આજકાલ એવુંજ છે કોઈ સુધારતું નથી..
બસ નવા બનાવી લે..
વળાંક આવે તો વળવું પડે
એને રસ્તો બદલ્યો ના કહેવાય...
: ક્રોધ
*ક્ષણજીવી* હોય,
પણ
તેના પરિણામ
*ચિરંજીવી* હોય..
કાતર વેતરે તો સાંધી શકાય,
પણ
સ્વજન છેતરે , તો ?
લાગણીઓને અભણ જ રહેવા દયો,,
એ જો ભણશે તો સંબંધોનું નામોનિશાન નહીં રહે!!
સ્વમાન ભુલી ને પણ જ્યારે સંબંધ સાચવતા શીખી જશો, ખરેખર ત્યારે તમે ખુદની નજર માં નિખરી જશો.
?Jai shree krishna?