તને જોયાં વગર ચૈન પડતું નથી,
સખે જોયાં વગર ચૈન પડતું નથી.

કરી કોશિશ લાખો છતાં માને ના,
મને જોયાં વગર ચૈન પડતું નથી.

ફરી જોવા ઇચ્છે મુખડું વારંવાર.
અને જોયાં વગર ચૈન પડતું નથી.
૧૦-૧૧-૨૦૧૮

English Shayri by Dr Darshita Babubhai Shah : 111046503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now