મોહ નથી, માયા નથી,
અમર તમારી કાયા નથી..
સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી....
" ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..