"સંબંધને માત્ર એક તરફથી જ નહીં, ચારે તરફથી જીવવાનો છે.
મુશ્કેલી વખતે જ નહીં,મઝા વખતે પણ આપણી કોઈને એટલી
જ જરૂર હોય છે, કોઈને આપણા વગર આનંદ અધુરો લાગતો હોય
તો તેના સુખ દુઃખ વખતે પણ સાથે રહેવું એ પણ સાચો સંબંધ છે.
પ્રેમ કરવા માટે જરાક જુદી રીતે જીવવાની આદત કેળવવી પડે છે. "