તને જોવાની આદત છે પડી,
હવે રોવાની આદત છે પડી.

હૃદય માં તું છુપાયેલો છતાં
તને ખોવાની આદત છે પડી.

લખેલા શાયરી માં છે છતાં
શબ્દ બોવાની આદત છે પડી
૯-૧૧-૨૦૧૮

English Shayri by Dr Darshita Babubhai Shah : 111045980

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now