The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કરેલા કરમ ના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે અંતે એ સહુ ને નડે છે. મેં કર્મ કર્યા એનું ફળ મને મળી ગયું, તમને મળ્યું તમારું ફળ,???????? ???????????
સમય ની રાહ ત્યારે જોવાય ,જયારે આપણે ને આપણી યોગ્યતા પર ભરોસો હોય, કોઈ કાર્ય કરવા માટે મન મક્કમ હોય તો જ સમય ની રાહ જોવાય છે,સમય ને ઓળખાતા આવડે તો જ સમય ની રાહ જોવાય,આપણે સમય ને જોઈ નથી શકતા સમય આપણે ને જોવાની દ્રષ્ટિ આપે છે,માટે સમય ની રાહ ન જોવાય સમય આપણે ને રાહ બતાવશે,maylu???
ha pan amuk vastu o mate time ni rah jova ma j maja 6 ha e vat to sachi k aapre aavti kal pan joi sakta nathi but bhagvan e manjur karya hoii etla day koi 6inavi na sake ...sukh dukh e to biji vat 6...
સમય ની રાહ નથી જોવાતી maylu સમય એના મેળે ચાલતો હોય છે,અને જે એના યોગ્ય હોય છે,એને સાથે લેતો જાય છે,અને એ વ્યક્તિ સાચ્ચી દિશા બતાવી ને હાલતો થઇ જાય છે,સમય રોકાતો નથી???
સમય ની રાહ જોવાય છે ભાઈ....
હા મારા સમય ને હું ઓળખું કેવો છે કેવો નહીં??
તમે સમયને પર્સનલી ઓળખો......
સમય કહી દે
le e km khabr pade k aa karel karmo nu j fal 6 .. ?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser