ભાઈબીજ
નાનપણ મા જે નાની એવી મસ્તી માટે જે ગુસ્સા થી ભાઈ ને કહીએ જા સામે ન આવતો હો,એ ગુસ્સા ની બદલે ભારે અવાજે ધીરે થી ફોન માંથી અવાજ આવે ભાઈ અવાય તો ભાઈ બીજ માં જરાક આવજે હો.અને બે નદી આ કાઠે વહે ને બે સમા કાઠે એ જ ભાઈ બીજ નાયા સમાન સાચું.
- ભુમિ પંડ્યા