....#....માતૃભારતી પરિવારની યોગમાયાઓને
.... .. ... ....ભાઇબીજની હાર્દિક શુભકામનાઓ...#....
.....આજના શુભ દિને આપવા માટે આપના આ રંક ભાઇ પાસે કંઇ ખાસ છે નહિં આમ તો.. પરંતુ યથાશક્તિ આપવું એ મારો ધર્મ છે.
......તો આજના શુભ દિને આપ સૌ યોગમાયાઓને વચન આપું છું કે, આપ સૌ ને આપના દુ:ખ,દર્દ,પીડા,અસમંજસ બધું મારી યોગાજ્ઞીમાં સ્વાહા કરવાનો પૂર્ણત: અધિકાર અર્પિત કરું છું ...
..... મારાથી બનતો પ્રયાસ કરીશ,સમાધાન માટે... નહીં થાય તો મહાદેવ તો છે જ ને. એના માટે ક્યાં કંઇ અશક્ય છે જ..
અને હાઁ ભોળા ના ભંડારા માંથી જ્ઞાન,સુખ,શાંતિ લઇ લેવાની છૂટ આપું છું... તો બંન્ને હાથે લઇ લો,લેવાય એટલું,લઇ શકો એટલું...
..... મહાદેવ આપ સૌ નું કલ્યાણ કરે... અને મસ્તીમાં રાખે... અને મારી આ અરજ પૂર્ણ કરે...
......આપનો વ્હાલો ભાઇ /બંધુ/ વિર/સખા અને પિયર....