0⃣7⃣1⃣1⃣2⃣0⃣1⃣8⃣
તમારી જિંદગીમાં આજે એક વધુ દિવાળી ઉમેરાઇ જશે. કોઇ નાનાને સલાહ આપતી વખતે આપણે એવું બોલતા હોઇએ છીએ કે તારા કરતાં મેં વધારે દિવાળી જોઇ છે. દિવાળી જોવી એક વાત છે અને દિવાળી સાથે ગ્રો થવું એ સાવ જુદી વાત છે. દરેક ક્ષણે આપણી જિંદગીમાં સમય ઉમેરાતો જાય છે. દરેક પળે આપણામાં થોડુંક પરિવર્તન આવે છે. નિષ્ફળતાનો ડર લાગે છે. કારણ વગરના આપણે ફફડતા રહીએ છીએ.આ દિવસે ચાલો નિર્ણય કરીએ કે કશાથી ડરીશું નહીં.
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*