Quotes by Amrut Desai Shergadh in Bitesapp read free

Amrut Desai Shergadh

Amrut Desai Shergadh

@amrutdesaishergadh133035


કોઇના માટે હુ લખતો હતો અમુક વાતો ત્યાં જ લોકો મને કવિ માની બેઠા અનેં વાહ વાહ કરવા લાગ્યા ત્યાં જ મારી વાતો કવિતા બની ગઇ બાકી કવિ નથી

Read More

સંસ્કૃત એક એવી ભાષા છે
જે ૧૦મા ધોરણ પછી સીધી...
"ફેરા"ફરતી વખતે
સાંભળવા મળે છે. ?

નીતિ નું ક્યાંય નમવા દેતું નથી..
અનીતિ નું ક્યાંય જપવા દેતું નથી..

કેમ આવી ગઇ યાદ ખબર નહીં
પણ બસ આજે યાદ આવી ગઇ
બસ દિલ ને થયુ લાવ આવેલી યાદને લખી દઉં કવિતા રુપ માં
કાલે જ ગ્યો જયાં પાર્થના પછી ની મહેફિલ ની જગ્યા પર તો
તરત નયન મારા લાગ્યા તમને શોધવા બૂમ મારતો હુ એવું મને લાગ્યું પણ સામે થી પડઘો આવયો પાછો એતો વતન માં છે અમરત તુ કોને શોધે છે ખરાં બપોરે ત્યાં જ નયન માં યાદ નાં આશુ આવી ગ્યાં કે ક્યાંક લાગણીઓ નો સબંધો હોય તોજ આવી હોય યાદ બાકી ક્યાં યાદ ને પણ સમય છે આવવાનો

Read More

ડર ચિંતા અનેં શંકા ત્રણેય થી વિજય મેળવશો તો જ વાગશે દુનિયામાં ડંકા

જેનાં જીવન માં જનેતા જન્મ ભૂમિ અનેં પોતાની જાત માટે માન નથી એનું જીવન ઝેર સમાન છે

ખેતર માં સારો પાક થાય તો એનું કારણ બિયારણ નહીં એ ફળદ્રુપ જમીન છે જીવન માં કોઈ વ્યક્તિ સારું કરે તો એ વ્યક્તિ નહીં પણ એના માવતર છે

Read More

પોતાનું કોઈને ગમતું નથી પારકાં નું પોતાનું બનાવવા ની લાય માં ખુદ હોય એ પણ ખોવાઇ જાય છે એટ્લે દુનિયા દુઃખી છે

Read More

0⃣7⃣1⃣1⃣2⃣0⃣1⃣8⃣
તમારી જિંદગીમાં આજે એક વધુ દિવાળી ઉમેરાઇ જશે. કોઇ નાનાને સલાહ આપતી વખતે આપણે એવું બોલતા હોઇએ છીએ કે તારા કરતાં મેં વધારે દિવાળી જોઇ છે. દિવાળી જોવી એક વાત છે અને દિવાળી સાથે ગ્રો થવું એ સાવ જુદી વાત છે. દરેક ક્ષણે આપણી જિંદગીમાં સમય ઉમેરાતો જાય છે. દરેક પળે આપણામાં થોડુંક પરિવર્તન આવે છે. નિષ્ફળતાનો ડર લાગે છે. કારણ વગરના આપણે ફફડતા રહીએ છીએ.આ દિવસે ચાલો નિર્ણય કરીએ કે કશાથી ડરીશું નહીં.
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*

Read More

તમારો goal તમે ગામ વચ્ચે જાહેર કરો પછી વગર પૈસે તમને આખું ગામ સફળ ન થાય એની ચિંતા કરશે અને તમે સફળ થઈ જશો...goal છુપાવો નહીં પછી દુનિયા તમને યાદ કરાવશે

Read More