# જીવન....
" તમારા બાળકો તમારી સોડમાં રહે છે, પરંતુ તે તમારું અંગ નથી. તમે તેમને તમારો પ્રેમ ભલે આપો પરંતુ તમારી કલ્પનાઓ કે ખ્યાલો આપશો નહીં. કારણ કે, તેમને તેમની પોતાની કલ્પનાઓ હોય છે જ. તમે એમના જેવા પ્રયત્ન કરજો પણ તેમને તમારા જેવા બનાવવાના ફાંફા મારશો નહીં. કારણ કે, ગયેલા માર્ગે જીવન પાછું ફરાતું નથી અને ભૂતકાળ સાથે જોડાઈ રહેવાતું નથી. "
# ખલીલ જિબ્રાન....
# શુભ સવાર....☺
હેપી દીપાવલી....