હું અને મારું એકાંત વાતો કરીએ છીએ
હું અને મારું તોફાન વાતો કરીએ છીએ

લાખ કોશિશ કરાવા છતાં હૈયું સાદ પાડે
હું અને મારું મોબિલ વાતો કરીએ છીએ

થાય છે શક અબોલી આ આંખો પર હવે
હું અને મારી સોગંદ વાતો કરીએ છીએ
૬-૧૧-૨૦૧૮

English Shayri by Dr Darshita Babubhai Shah : 111045253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now