માણસો ને બધા ઓળખે એ બોવ ગમે

પણ કોઈ એને ઓળખી જાય એ ના ગમે.

સમજાઈ અને વંદન

Gujarati Quotes by Hetal Togadiya : 111045080
Er Twinkal Vyas 6 year ago

Excellent 👌👌👌👌

Digvijaysinh 8 year ago

ખોટુ બોલીને લોકોની આંખોમાં અંજાઈ જવા કરતા સાચું બોલીને લોકોની આંખોમાં ખટકવાનું પસંદ કરીશ કેમ કે કોઈ નોંધે કે ના નોંધે પણ ઉપર વાળા ની ખાતાવહી માં ક્યાંક તો નોંધાશે મારા કર્મો....

Pankaj Joshi 8 year ago

માણસને ઓળખવો હોય તો ખાલી એટલું કહી દો... હું તકલીફમાં છું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now