તારા વિના હું રહી શકતી નથી
હાલ દિલ ના હું કહી શકતી. નથી

બોલવું છે કેટલું પણ વાચા નથી
રાત આખી હું સહી શકતી નથી

રેત पर સરકી રહી છું વર્ષો થી,
દરિયા માફક હું વહી શકતી. નથી
૧૧-૮-૨૦૧૮

English Shayri by Dr Darshita Babubhai Shah : 111045015

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now