ધનતેરસ છે ધ્યાન રાખજો લક્ષ્મી અને પૈસા માં મોટો ફર્ક છે નિતિ (પરસેવા )નો પૈસો એ લક્ષ્મી છે અને અનીતિ ની કમાણી એ પૈસા છે..પૂજન લક્ષ્મી નું જ થાય પૈસા નું નહીં

Gujarati Quotes by Amrut Desai Shergadh : 111044784

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now