જો કોઈ મને પૂછે, " તારૂ જીવન કાં બદલાઈ ગયું? "

હું ટૂંકો ઉત્તર વાળું છું, " મારૂ ભોળું હૈયું લલચાઈ ગયું.."

Gujarati Shayri by Nidhi_Nanhi_Kalam_ : 111044765
jd 8 year ago

nidhi cha nasto karyo k nai.. aaje ek j nash kam kare che em lage che ho...

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

thank u nirav for support n thank u jd for no support

Nirav Patel SHYAM 8 year ago

jd હું કે બીજા જુના સભ્યો તમને ઓળખીએ છીએ કે તમે મઝાક મસ્તીમાં વાત કરી લો છો પણ દરેકને એ વાતની ના ખબર હોય ને ? અમે એટલે જ પહેલા પરિસ્થિતિ જાણો અને પછી જવાબ આપો.. જ્યાં મઝાક મસ્તી ચાલતી હોય ત્યાં ગમે તે કહો કોઈ ફરક ના પડે

Shailesh Ahir 8 year ago

mane bhai khotu lagtuj nay sasi vat par koyne khotu na lage

Nirav Patel SHYAM 8 year ago

નિધિની પોસ્ટમાં અગાઉ પણ એવું બની ગયું છે જેના કારણે એ આમ કહે છે..યાદ છે કમલેશભાઈએ પોસ્ટ મૂકી હતી ત્યારે પણ આ ચર્ચા થઈ હતી.. કોઈપણ વ્યક્તિ હોય એકવાર આમ થાય એટલે બીજીવાર કોઈનો પણ વિશ્વાસ કરવો એના માટે મુશ્કેલ થઈ પડે ..

jd 8 year ago

saileshbhai ne khotu n lage etle pela evu lakhyy

Nirav Patel SHYAM 8 year ago

ના એવું ના કરાય.. કોઈપણ વાતને પહેલા શાંતિથી સમજાય અને પછી ઉત્તર અપાય jd

jd 8 year ago

to su ene direct kahi dau k aaj pachhi cmnt n karto...?

Shailesh Ahir 8 year ago

sasi vat nirav bhai

Nirav Patel SHYAM 8 year ago

હા. jd મને પણ એ કોમેન્ટ વાંચી એમ જ લાગ્યું કે તમે સપોર્ટ કર્યો હતો..

Nirav Patel SHYAM 8 year ago

જે વાત હોય એ.. અહીંયા વાત ને પૂર્ણ કરો અને એક વાત નક્કી કરો કે બીજીવાર આવું ના થવું જોઈએ.. નિધિ હોય કે બીજું કોઈપણ.. અને સ્પેશિયલી લેડીઝની પોસ્ટમાં આ પ્રકારની કોમેન્ટ ના કરો એજ આપણા માટે સારું રહેશે... કમસે કમ આપણે આ બધું રોકી ના શકીએ પણ આ બધામાં પોતાનો ભાગ તો ના ભજવીએ..

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

tame vacho jd first comment tamari

jd 8 year ago

su karyu...vacho ane samjo kaik alg rite

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

tame karyu evu etle kidhu @ jd

Shailesh Ahir 8 year ago

have a vat ne javado

Shailesh Ahir 8 year ago

na nidhi didi sorry tamne nay kayu

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

tame karyu evu etle kidhu

Shailesh Ahir 8 year ago

and have koy ne problam hoy to 6359252580 mane col cari sako n

Shailesh Ahir 8 year ago

na nirav bhai nidhi ne khotu lagyu atle kayu have coment nay karye and 100ri to pase

jd 8 year ago

hu vadhare ema kai n kari saku baki nidhi e karyu evu badha karse ... mari upar j aarop mukse k me support karyo

Nirav Patel SHYAM 8 year ago

કોઈ નવું મેમ્બર આવે તો જરૂર જેટલી જ કોમેન્ટ આપો.. બીજી બધી ચર્ચામાં શું કામ પડવું..??? jd બીજી પોસ્ટ પણ ધ્યાનથી જોજો... mb માં પણ કેટલાક એવા લોકો આવી ગયા છે જે mb ની છબી બગાડી રહ્યા છે

jd 8 year ago

hachi vat chalo by mari maggi khatam thai gai hu biji var leva jau chhu..jay see kisna

Nirav Patel SHYAM 8 year ago

jd તમને પણ ખબર છે.. અહીંયા કેવી કેવી ઘટનાઓ બની ગઈ છે.. અને એની શરૂઆત આવી નાની નાની બાબતોથી જ શરૂ થાય છે... તમારી આજ પોસ્ટમાં જૂની કોમેન્ટ જુઓ... તમને નિધીએ સારો જ ans આપ્યો છે.. એને જ્યાં ખરાબ લાગ્યું ત્યારે જ એને કડવો જવાબ આપવા મજબુર થવું પડ્યું છે...

jd 8 year ago

are ema su heran gati... hu to mari juni post ne j biji var pan muku. ...koi ne jova ni rahi gai hoi to

Nirav Patel SHYAM 8 year ago

mb ને આવું થતા અટકાવો એ આપણા હાથ માં છે.. અહીંયા આવી હેરાનગતિ ને કોઈ સ્થાન ના અપાયો

Nirav Patel SHYAM 8 year ago

કંઈપણ હોય યાર.. કોઈ નવું આવે તો એનું પ્રોત્સાહન વધારે... fb માં અને બીજી સોશિયલ સાઈટમાં આવું ઘણું થાય છે..

Shailesh Ahir 8 year ago

pan have je hoy te tamne na.game atle have hu coment nay karu ohk

jd 8 year ago

reply tme aapyo hto...pan ame kai n kari sakay ne..amare pan avaj uthavvo joiyto yo

Nirav Patel SHYAM 8 year ago

કાલે નિધીએ જવાબ આપ્યો હતો.. એ બરાબર હતો બોલવાની જરૂર નહોતી પણ આજે આ ચર્ચા ફરી શરૂ થઈ એટલે મારે કહેવું પડ્યું

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

kale pan me javab apya hata eno reply e bhai e aaje apyo etle aa charcha thai..bhai

Shailesh Ahir 8 year ago

bhai me amuk post maj coment kari 6e

Nirav Patel SHYAM 8 year ago

jd એમની દરેક પોસ્ટમાં શૈલેષ નો કોમેન્ટ છે આ રીતે તો પછી એ કહે જ ને... કેમ તમને ના કહ્યું ??

jd 8 year ago

nirav bhai khotu e che k...sailesh bhai e cmnt kale kari hti to aa charcha aaje km uthi kale su tme sui gya ta

Nirav Patel SHYAM 8 year ago

ખોટું એ કહેવાય કે કોઈ લેડીઝની પોસ્ટમાં આપણે આવી બધી કોમેન્ટ કરીએ.. બીજા ઘણાં શબ્દો છે પોસ્ટ ને વખાણવા માટે ના આપણે કેમ એ ઉપયોગ નથી કરતા ?

jd 8 year ago

support kya karyo.... jovo barobar...direct koine pan em n kahevay k e khoto che .. ena man ma koi na koik khune e vat besi jai k aa mne aam kai gyo to

Shailesh Ahir 8 year ago

bhai sorry me kayu jd bhai ne and bhu amne kari biji var me nay

Nirav Patel SHYAM 8 year ago

jd ખોટું ત્યારે કહેવાય જ્યારે પોતાનું નામ લખી અને પોસ્ટ કરતાં હોય...

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

jem k tame uthavyo jd bhai khota ne support kari ne

Nirav Patel SHYAM 8 year ago

તો સોરી કહીને પણ પાછી એજ ભૂલ કરવી તો એનો મતલબ શું ?

jd 8 year ago

khali like karva thi kai j nai thai .... jo kaik khotu thatu hoi to avaj uthavvo j joiye

Shailesh Ahir 8 year ago

are nirav bhai me amne 100ri kayu

Nirav Patel SHYAM 8 year ago

આપણે પોસ્ટ જોઈ અને ગમે તો કોમેન્ટ કરીયે અને આ પોસ્ટ કોની છે વાયરલ છે એ બધામાં શું કામ પડવાનું ? ના ગમેં તો કોમેન્ટ જ નહીં કરવાની.. જો કોઈ પોસ્ટમાં પોતાનું નામ લખી નાખે તો અમને કહેવાય કે આ પોસ્ટ તમારી નથી આ કવિની કે લેખકની છે.. પણ પોતે જ કઈ ના જાણતા હોય તો બીજા ઉપર આંગળી શું કામ ઉઠાવાય ? અને શૈલેષભાઇ.. નિધિની દરેક પોસ્ટમાં કોમેન્ટ કરી આ રીતે જવાબ આપે છે.. મારી પણ કોમેન્ટ હોય એટલે નોટિફિકેશન મને પણ આવે છે.. હું વાંચું છું પણ કઈ કહેતો નહોતો. આજે ચર્ચા થઈ એટલે મેં કહ્યું. કોઈને આવી રીતે ના કહેવાય..

Shailesh Ahir 8 year ago

are pan 10 var 100ri kayu have a vat ne javado plz

jd 8 year ago

are support nath karto samjavu che k ene karyu e khotu che

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

farti hoy to mane khabar nathi ane khabar hoy ne me post karyu ema khotu su 6? mb no koi rule 6 ? k gamti vastu post na kari sako ?

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

jd bhai tame pn aa bhai ne support karso e thodu vichitra lage 6

Shailesh Ahir 8 year ago

and mane time pass karvano koy sok nay

Nirav Patel SHYAM 8 year ago

jd ભાઈ અને શૈલેષભાઇ... આપ

Shailesh Ahir 8 year ago

jd me amne 100ri to kayu

jd 8 year ago

aa vat 2 year thi watspp par fare chr tmnr khabar che to hji ek divas vadhare pan aam kahi ne koi ne hurt n karay

jd 8 year ago

sachay badhey n kahevani hoi dost

Shailesh Ahir 8 year ago

100ri khotu su lakhelu

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

shaileshbhai mari badhi post upar timepass comment karya vagar lakhva ma k vachva ma dhyan aapo.. aa app writers ane readers mate 6

Shailesh Ahir 8 year ago

aa vastu whotsapp par 2 year thi sale 6e

Ketan Solanki 8 year ago

khub saras... madam....

jd 8 year ago

most wc... aaj ek vat ghar kari gai ho world's cutest language

Pankaj Joshi 8 year ago

*હ્દયની કોમળતા ટકાવી રાખવા....* ક્યારેક* *છેતરાઇ જવું પડે છે...* ❣❣❣

jd 8 year ago

ha ho.. mara ghar ma aaj chale aakho divas .. kya jao chhu em puchhu ne to ghar ma badha mathe chadi jai kahe k aam n bolai શીદ જાવો છો? em bolai

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

its world's cutest language @jd

jd 8 year ago

kathyawadi bhasa to badha ne kagda banavi didha ho

jagrut Patel pij 8 year ago

હા એ તો મને ખબર જ છે ..હાહાહા

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

"કાં" નો meaning " ક્યાં " નથી... " કેમ" છે @jagu patel

jagrut Patel pij 8 year ago

વચ્ચે "જ્યાં "આવે યાર ..જો ધ્યાનથી

Nirav Patel SHYAM 8 year ago

લાગણીઓના તાર પણ ત્યારે ઝણઝણી ઉઠ્યા જ્યારે તારા આગમનના પગલાં આ દિલે થયા...

Anil Vaghela 8 year ago

mast.. lakhyu...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now