English Quote in Story by Marfatia Dhruv

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેવા એના કાકા આવ્યા એટલે મને અંદર ને અંદર ડર લાગવા લાગ્યો... પણ એની એક વાત મારા ડર ને દુર કરવા માટે ઘણી વધારે હતી... એના કાકા એ ગાડી ઊભી રાખીને એક જ સવાલ કર્યો કે તુ એ મારી છોકરી ને દિવસ માં કેટલી વાર કોલ કર્યા અને કેટલી કેટલી વાત કરી... મે ડાયરેક્ટ એમ કીધુ કે હુ શુ કરવા એને ફોન કરવાનો... હવે એના કાકા એ એમ કીધૂ કે મારા પાસે અત્યાર સુધીના બધા જ કોલ રેકોર્ડિંગ છે એટલે જે હોય તે સાચુ કહી દે.. ઉપર થી એમ કિધુ કે પાછળ થી ખબર પડે તો બાજી બગડિ જશે... ડર તો થોડો વધારે લાગ્યો પણ મે તરત જ કહી દિધુ કે જેટલા રેકોર્ડીંગ હોય એ બધા હમણા જ સંભળાવો તો મને પણ ખબર પડે કે મે ક્યારે અને કેટલી વાત કરી... તો એના કાકા એ સીધુ એમ કહી દિધુ કે હુ નઈ સંભળાવુ હુ તારા મોઢે થી જ સાંભળીશ... હવે મને ખાત્રી થઈ ગઈ કે કાકા ને કઈ ખબર નથી અને એમના પાસે કોઈ રેકોર્ડીંગ નથી... એ મારા પાસેથી અમારા બંનેના સંબંધ વીશે જાણવા માંગતા હતા.. પણ ત્યા હુ પણ એક નો બે ન થયો.. છેલ્લે તેના કાકા ને એવી બધી વસ્તુઓ કહી કે એમણે જાતેજ મને તે છોકરી નો નંબર આપ્યો.. ઉપર થી એમ કહ્યૂ કે તેનુ ધ્યાન રાખજે. આ કાકા સાથેની મિટીંગ ખરેખર ઘણી ગંભીર હતી.. પણ એક સાઈડ સાચો પ્રેમ પણ હતો.. એના સામે બધુ જ હારી જાય.. પણ જોએ પ્રેમ સાચો હોય તો મિત્રો.. હવે એના ઘરે પણ એના કાકા ને મળવા જાઉ તો તકલીફ ન હતી... પણ હુ નતો જતો... હવે ઘરે તો માહોલ એકદમ ખરાબ જ થઈ ગયો હતો... હુ મારા બધા જ પ્રકારના પ્રયાસો કરી ચુક્યો હતો પણ ઘરમાં કોઈ આ વસ્તુ હજી પણ સ્વિકારવા રાજી હતુ નઈ... હવે એક દિવસ સવાર માં હુ કોલેજ જવા નિકળતો હતો ત્યારે મમ્મી એ રડતા રડતા મને એમ કહ્યૂ કે તારા પાપા આખી રાત સુતા નથી અને રાત્રે ગભરામણ થઈ ગઈ હતી..અને એમ પણ કિધુ કે એમની માફી માંગી લે. નઈ તો હવે એ સહન નઈ કરી શકે.. મને બધાની ચિંતા હતી પણ મારિ જે ઢિંગલી હતી એ એકલી હતી.... મિત્રો એનુ મારા સિવાય કોઈ જ હતુ નઈ તો એને હુ કઈ રીતે દગો આપી શકુ... એક સાઈડ પાપા ની હાલત પણ જોવાતી ન હતી... પણ હુ કશુ પણ બોલ્યા વગર કોલેજ જવા નિકળી ગયો... આગળ નુ આવતી કાલે... ????

-- Deny..

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111044453

continue story I will update tomorrow...

English Story by Marfatia Dhruv : 111044716
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now