The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
कभी तो ऐसी भी हवा चले कौन कैसा है पता चले ... - अज्ञात
જો માણસ ને ઓળખી શકતો હોત તો આ દુનિયા માં કોઈ ને કોઈના થી તકલીફ નાં થાત.
thanks pankajji and ketanji.. આપણે સારા માનતા હોય એવા લોકો અંદર થી કંઇક ઓર નીકળે.. ત્યારે આપણને આવો વિચાર આવે કે કેમ કરતાં આપણને પહલે થી જ આ ઓળખાણ ના પડી..
જે ઓળખવી ખૂબ મુશ્કેલ કામગીરી છે.....
nice..
માણસ ને ઓળખવો એ મુશ્કેલ છે......સિક્કા ની જેમ અમુક માણસો ને પણ ૨ બાજુ હોય છે.......
વાહ અમિતા મસ્ત ..@ સાચી વાત રોહિત
ખુબ ખુબ આભાર...તો તમે પણ રહો જીવંત...વહેચો જીવંતતા જે પછી જે પાછી મળે એમાં ખુશ રહો...
yes Rohit .. loko loko nu nathi karta ne.. aapnu y kare chhe etle ..pan mane to tamari aa jivantta vali vaat bahuj pasand padi gai che..
बचपन में देखे थे मेले में मुखौटे.. बड़ा होने के बाद पता चला के लोगों के मुख पे भी होते हैं
અરે...@amita...આમજ કરવાનું એમાં શું કહેવાનું...આપણે આપણું લોકો લોકોનું કરે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..
વાહ સરસ શેફાલી .. and well said Rohit
ખુબ સરસ...@shefali....
એ જાણી શું કરશો....આપણે આપણો રસ્તો બનાવીશું, જીવંતતા ફેલાવીશું...આમજ જીવન જીવીશું...
वाह...@ चहरे पे यूहीं मुखौटे रहने दो... गर गिर गए इंसानियत से भरोसा उठ जाएगा...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser