એટલાં પણ ના વાપર,
અલંકાર તારી રચના માં.
કે વિષય બને મહેફિલ નો,
તિરસ્કાર તમારી ચર્ચા માં.
- ભુમિ પંડ્યા

નોંધ:- અલંકાર ને ભૌતિક સ્વરૂપ સમજવું વ્યાકરણ સ્વરૂપ નહિ.

Gujarati Shayri by Bhoomi Pandya : 111044573

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now