વિચારો થયા શાંત.. જોઈ સ્મિત તારી... શબ્દો ની જરૂર જ ન પડી ..જ્યારે મારુ મૌન વાંચનાર આવી ગયા... ઉમળકા બધા હૈયા ના આંખો થી વંચાઈ ગયા... જ્યારે જોયા સન્મુખ જાણે સમય રોકાઈ ગયો... મુખ તારું જોઈ મન મારુ હરખાઈ ગયું... જોવા તને મારા પગ ગતિ વધારતા.. ને શ્વાસ જાણે હિલોળે ચડ્યા પ્રીતમ ને પામવા...