જયારે તમે કોઈ વ્યક્તિ સાથે પ્રેમના સંબંધ માં હોવ અને અચાનક...! તમને એ સંબંધ માંથી છુટા કરી દેવા માં આવે તો...!
તમારી હાલત ઝાડ પરથી વિખેરાય પડેલા પાંદડા જેવી થઈ જાય છે.
જયારે પાંદડુ ડાળી જોડે ગાઢ સંબંધ માં હોય ત્યારે એ એક દમ લીલું હોય છે, પણ એ સંબંધ તૂટતાં ની સાથે જ... એ એક દમ તૂટી પડે છે અને સુકાઈ જાય છે અને અંતે કોઈ ના પગ નીચે અાવી ને...... કચડાઈ જાય છે.......