# બાળપણની યાદમાં બાળપણની એક પ્રાર્થના....
અમે તો તારા નાના બાળ....
અમારી તું લે જ સંભાળ....
ડગલે પગલે ભૂલો અમારી....
દે સદબુદ્ધિ ભૂલો વિસારી....
અમ પર પ્રેમ ઘણો વરસાવ....
અમે તો તારા નાના બાળ....
અમારી તું લે જે સંભાળ....
દીન દુખિયા ના દુઃખ હરવાને....
આપો બળ પ્રભુ સહાય થવાને....
તું જ બિન કોણ લેશે સંભાળ....
અમે તો તારા નાના બાળ....
#સાંઈ સુમિરન....